________________
वित्तं पसवो य नाइओ तं बाले सरणं ति मन्नइ ।
एते मम तेसु वि अहं
नो ताणं सरणं न विज्जइ ॥
An ignorant person believes that wealth, animals and relatives are his protectors. He says, `They belong to me and I belong to them.' But they are neither his protectors nor shelter.
अज्ञानी मनुष्य मानता है कि धनसंपत्ति, पशु, ज्ञातिबंधु ये सब उसे रक्षण देने वाले हैं, क्योंकि ' ये सब मेरे हैं, और मैं उनका हूँ ' । किन्तु ये सब रक्षक नहीं है और शरणरूप भी नहीं हैं ।
Jain Education International
અજ્ઞાની માણસ એમ માને છે કે ધનસંપત્તિ, પશુઓ અને જ્ઞાતિબંધુઓ એ બધાં પોતાને રક્ષણ આપવાવાળાં છે, કારણ કે ‘તેઓ મારાં છે અને હું તેઓનો છું.’ પરંતુ એ બધાં તેનાં રક્ષક નથી કે શરણરૂપ નથી.
62
For Private & Personal Use Only
www.jainelibrary.org