________________
नीहरन्ति मयं पुत्ता पियर परमदुक्खिया । पियरो वि तहा पुत्ते बन्धू रायं तवं चरे ॥
Much bereaved sons remove the dead body of their father from the house. Similarly, the father removes the dead body of his son. The same is the case with relatives. Therefore, o king! practise penance.
पुत्र अपने मृत पिता के शरीर को परम दु:ख के साथ घर से बाहर ले जाते हैं । इसी तरह पिता भी अपने मृत पुत्र को बाहर ले जाते है । बंधुओं का भी वैसा ही होता है । इस लिए हे राजन् ! तू तप कर ।
મૃત્યુ પામેલા પિતાના શબને અત્યંત દુ:ખી થયેલા પુત્રો ઘરની બહાર લઈ જાય છે. તેવી રીતે પિતા પણ મૃત્યુ પામેલા પુત્રના શબને બહાર લઈ જાય છે. સગાં અને સંબંધીઓનું પણ એમ જ થાય છે. એટલા માટે હે રાજનું ! તું તપ કર.
131
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org