________________
तिण्णो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ ।
अभितर पारं गमित्त
समयं गोयम ! मा पमायए ।।
You have nearly crossed the great ocean. Why are you then standing, having reached the shore ? Be quick to cross over it. O Gautama ! do not be careless even for a moment.
तू महान समुद्र को पार कर गया । अब किनारे आ कर क्यों खड़ा है ? उस पार पहुँचने के लिए जल्दी कर । हे गौतम ! तू समय मात्र के लिए भी प्रमाद न कर ।
તું મહાસાગરને તરી જવા આવ્યો છે, તો પછી કિનારા પાસે પહોંચીને હવે કેમ ઊભો છે ? તું સામે પાર પહોંચવા માટે ઉતાવળ કર. હે ગૌતમ ! તું સમય
માત્રનો પ્રમાદ ન કર.
Jain Education International
200
For Private & Personal Use Only
www.jainelibrary.org