________________
जस्सत्थि मच्चुणा सक्खं
जस्स च ऽ त्थि पलायणं । जो जाणे न मरिस्सामि
सो हु कंखे सुए सिया ॥
He who has friendship with death, who is capable of escaping from death, or who knows that he will never die, can desire to see the next day.
मृत्यु के साथ जिस की मैत्री हो, जो मृत्यु के मुख से पलायन कर सकता हो और जो जानता हो कि 'मैं कभी नहीं मरूंगा' वह आनेवाली कल की इच्छा कर सकता है।
જેને મૃત્યુ સાથે મૈત્રી હોય, જે મૃત્યુના પંજામાંથી છૂટીને ભાગી જવાનું સામર્થ્ય ધરાવતો હોય અને “હું ક્યારેય મરીશ નહિ” એવું જે જાણતો હોય તે જ આવતી કાલની ઇચ્છા કરી શકે.
135
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org