________________
आणानिद्देसकरे गुरुणमुववायकारए । इंगियागारसंपन्ने से विणीए त्ति वुच्चई ॥
He is called a disciplined pupil, who obeys the orders of his teacher, always remains with him and is capable of reading the thoughts and expressions of his teacher.
जो शिष्य गुरु की आज्ञा और निर्देश का पालन करता है, गुरु के निकट रहता है, गुरु के इंगित और आकार को समझता है वह विनीत शिष्य कहलाता है।
જે શિષ્ય ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરનાર હોય, જે ગુરુની નિકટ રહેનાર હોય અને જે ગુરુના ઇંગિત અને આકારથી એમના મનોભાવને જાણનાર હોય તે શિષ્ય વિનીત કહેવાય છે.
154
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org