________________
नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए । कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा पियमप्पियं ॥
A wise disciple should not respond unless he is asked. When he is asked something he should never tell a lie. He should control anger. He should bear pleasant and unpleasant words with equanimity.
विनीत शिष्य बिना पूछे कुछ भी न बोले । पूछने पर असत्य न बोले । क्रोध आ जाए तो उसे निष्फल करे । प्रिय और अप्रिय वचनों को समभाव से धारण करे ।
|
વિનીત શિષ્યે પૂછ્યા વિના કશું બોલવું નહિ. પૂછવામાં આવે ત્યારે તેણે અસત્ય ન બોલવું. તેણે પોતાના ક્રોધને નિષ્ફળ બનાવી દેવો. પ્રિય કે અપ્રિય વચન તેણે સમભાવથી સાંભળી લેવાં.
Jain Education International
158
For Private & Personal Use Only
www.jainelibrary.org