________________
सव्वं जगं जइ तुहं सव्वं वावि धणं भवे । सव्वं पि ते अपज्जत्तं नेव ताणाय तं तव ।।
If the whole world together with all its wealth is given to you, even then, you will not find that adequate. It will not be able to protect you.
यदि पूरा जगत तुम्हें मिल जाए और जगत का सारा धन तुम्हारा हो जाए, तो भी तुम्हारे लिए वह अपर्याप्त होगा और तुम्हें वह रक्षण नहीं दे सकेगा ।
કદાચ જો આખું જગત તને મળી જાય અને તેમાં રહેલું સર્વ ધન તારું થઈ જાય તો પણ તે તારા માટે અપર્યાપ્ત છે. તે તારું રક્ષણ કરી શકશે નહિ.
133
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org