________________
न तं अरी कंठछेत्ता करेइ
जं से करे अप्पणिया दुरप्पा । से णाहिई मच्चुमुहं तु पत्ते
___ पच्छाणुतावेण दयाविहूणे ॥ The harm that an evil person does to himself is much more than the harm that his enemy may do to him by cutting off his throat. Such a person, devoid of compassion, realises, his folly on his deathbed and repents for his evil deeds.
दुर्जन अपनी दुष्प्रवृत्ति से अपना जो अनिष्ट करता है वैसा अनिष्ट तो गला काटने वाला शत्रु भी नहीं करता । ऐसा दयाविहीन मनुष्य मृत्यु के मुख में पहुंचने के समय दुराचार को समझता है ओर पश्चात्ताप करता है ।
દુરાચાર કરનાર જીવ પોતે પોતાનું જેટલું અનિષ્ટ કરે છે, એટલું અનિષ્ટ તો એનું ગળું કાપનારો દુશ્મન પણ નથી કરતો. આવા દયાવિહીન જીવને જ્યારે મૃત્યુના મુખમાં જવાનું થાય છે, તે વખતે તે પોતાના દુરાચારને સમજે છે અને પછી પશ્ચાત્તાપ કરે છે.
94
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org