________________
आयावयाही चय सोगुमल्लं | ___ कामे कमाही कमियं खु दुक्खं । छिंदाहि दोसं विणएज्ज रागं ___ एवं सुही होहिसि संपराए ।
Give up tenderness and strengthen yourself with penance. If you control desires, miseries will run away. Get rid of faults and cut off attachment. Thus you will be happy in this worldly life.
तू तप कर और सुकुमारता का त्याग कर । तू कामवासना का अतिक्रम कर । इस से दुःख स्वयं चला जायेगा । दोष को छिन्न कर और राग भाव को दूर कर । ऐसा करने से ही तू संसार में सुखी होगा ।
તું તપનું સેવન કર અને સુકુમારતાનો ત્યાગ કર. તું કામવાસનાથી પર થઈ જા તો દુ:ખ પોતે જ નાસી જશે. તું દોષનો છેદ કર અને રાગભાવને દૂર કર. એમ કરવાથી તે સંસારમાં સુખી થઈશ.
83
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org