________________
जा य सच्चा अवत्तव्वा सच्चामोसा य जा मुसा । जा या बुद्धेहि णाइन्ना न तं भासेज्ज पण्णवं ।।
A wise man should not use such a language that is true but not worth speaking, is a mixture of truth and untruth, is untrue and that has been disapproved by the enlightened persons.
जो भाषा सत्य हो किंतु अवक्तव्य हो, जो सत्य और असत्य के मिश्रणवाली हो, जो असत्य हो और जो भाषा बुद्धों द्वारा वर्ण्य हो वैसी भाषा प्रज्ञावान साधक न बोले ।
જે ભાષા સત્ય હોવા છતાં બોલવા જેવી ન હોય, જે ભાષા સત્ય અને અસત્યના મિશ્રણવાળી હોય, જે ભાષા અસત્ય હોય અને જે ભાષા જ્ઞાનીઓએ વર્જ્ય ગણી હોય તેવી ભાષા પ્રજ્ઞાવાન સાધકે બોલવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org