Book Title: Jain Tattva Rahasya Author(s): Bhadrankarvijay Publisher: Premji Korshi View full book textPage 5
________________ ( AKAR) s KKAKARAKARAKAKARAKAR 기기 ARRA KAKARA કયારેક તે પૂજ્યશ્રીની નિશ્રામાં ચાર-ચાર મહિના સળંગ રહેવાનું થાય અને તૃપ્તિ અનુભવાય. એ ક્રમ છેલ્લે સુધી ચાલુ રહ્યું. હવે પૂજ્યશ્રી તે આપણી વચ્ચેથી સદા માટે ચાલ્યા ગયા છે. એમને વિયાગ અસહ્ય થયો. હવે તે એમનું જીવન યાદ કરીને અને કવનને વાંચીને જ સંતોષ માનવાને રહ્યો. A AAAAAAA Fdx== ARE AKARA પૂજ્યશ્રીનાં શિષ્યરત્ન, પ્રશાન્તસૂતિ, આયાય દેવ શ્રીમદ્ વિજય કુંદકુંદ સુરીશ્વરજી મહારાજ તથા તેમનાં શિષ્યરત્ન, સરલવભાવ, પન્યાસ પ્રવર શ્રી વજસેન વિજયજી મહારાજે પૂજ્યશ્રીની હાજરીમાં તથા ત્યારબાદ પણ પૂજ્યશ્રીનાં ઉપકારોને યાદ કરતાં, પૂજ્યશ્રીનાં સ્વ-હસ્તે લખાયેલ ચિંતન લેખ તથા પૂજ્યશ્રીનાં તાત્વિક વ્યાખ્યાનનું પ્રકાશન કરીને આપણને અમૃતનું પાન કરાવતા રહ્યા છે. અને જે હજુ અવિરત ચાલુ જ છે. તે એ પૂજ્યોની ગુરૂભક્તિની ખૂબ-ખૂબ અનુમોદના કરું છું. &= 지지자 자지 AAKAAAAAAAAAAAAAAAAAAAAAAAKKAR sa= F& CARAKAKAKUKKARACA KAKAKARAKAKAFAFA મને પણ એક વખત આ ડાયરીઓ વાંચતા-જોતાં વિચાર આવ્યું કે આ લેખે પણ જે પ્રકાશિત કરવામાં આવે, છે તો અનેકને ઉપકારક થાય. તેથી મેં પૂજ્ય પંન્યાસજી મ. - શ્રી વજસેન વિજયજી મ. ને વાત કરી અને નોટ બતાવી. પૂજ્યશ્રીએ બધી ને વ્યવસ્થિત જોઈ–તપાસી અને તેના લેખે જુદા-જુદા વિષયો રૂપે ગાઠવ્યા અને તેમાં વચ્ચે એ આ નોટોમાં એ સંબંધી જ બીજા લેખકનાં પણ પ્રેરણાદાયી KAKAKARA ARRA xxx એકટાકડARAxEAR AAAASaa xYJF====== ========== === = ===== =========Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 282