Book Title: Jain Tattva Rahasya Author(s): Bhadrankarvijay Publisher: Premji Korshi View full book textPage 4
________________ HERBENDERES 3 પ્રકાશકીય પરમ પૂજ્ય, કલિકાલ કહપતરૂ, સ્વચ્છાધિપતિ, આચાય દેવ શ્રીમદ્ રંજય રામચ`દ્રસૂરીધરજી મહારાજાનાં શિષ્યરત્ન, અજાતશત્રુ અણુગાર, અધ્યાત્મયાણી, પરમ પૂજ્ય, પંન્યાસ પ્રવર શ્રી ભદ્ર કરવિજયજી ગણિવર્ય શ્રીનાં નામથી ડા’ક્રુજ અજાણ હશે. વિરવિભૂતિ એવા પૂ. પંન્યાસજી મહારાજનાં દર્શન-વદન થતાં જ આત્મા આનતિ થયા. કારણ કે એ સુકલ ડી કાયાનાં આંતરમાં રહેલા નવકારનાં પથ્યકાર, મૈત્રીનુ ઝરણુ એવુ હતુ કે, તેમનો મુખાકૃતિ જૈતાંજ શીતળતાના અનુભવ થતા. ધીરે-ધીરે વિશેષ પરિચયમાં આવતા ગયા, તેમ તેમ જ્ઞાનની પ્રાપ્તિ થતી. આનંદ અનુભવતા. તે વખતે જ્યારે-જ્યારે પૂજ્ય પંન્યાસજી મહારાજ કઈ ઉપદેશ આપતા તે તરત લખી લેવાનું મન થતું. પણ “ખવા જઈએ તાજે વાત અંતરમાં ઉતારવાની હાય, તે સમજવાની જ રહી જાય, તેથી સાંભળવામાં જ આનંદ માનતા. પૂયંત્રીનાં સન્નિધ્ય પંછીનાં સમયે એ જ તત્ત્વનું ચિંતન કેમ કરવું એ વિચાર આવતા. તે વખતે કરુણાયુક્ત પૂછ્યો લ્યાણ માદિ માસિકામાં એ જ વિષયને લગતા હર્ષ સ્પશો લેખ મોકલતા. જે વાંચતા અને માનદ થતા. અને એ લેખા હુ નાટામાં ઉતારી લેતા. પછી વારંવાર વાચતા દર વખતે કંઈક નવું જ જાણવા મળતું એ રીત મસાપ માનતા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 282