Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
કર્યા. પ્રશમરસમાં નિમગ્ન થયેલા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના અલૌકિક પ્રતિમાને કાઈ હિંસક પશુની માકપાંજરામાં પુરવામાં આવી, કેટલી ઘેર આશાતના ! કેટલા દુઃખદાયી કાર ! ! આ ધાંધલમાં દીગ'બરીએ પેાતે અને અનેક સરકારી અધિકારીઓના મારક્ત અવિત્ર એવા વસ્ત્રો સાથે જાણી બેઇને અડીને, પ્રતિમાજીના વારંવાર ભંગ કરી શ્વેતાંબરભાઇના હૃદયને ઊંડા ઘા કર્યાં, તે ભુલાય તેમ નથી.
દિગ’ખરીઓએ મનાવેલ આનદાત્સવ :
એક બાજુ અખિલ ભારત વ માંના શ્વેતાંબર જૈના મહાદુ:ખથી પીડાતા હતા અને આધાર અન્યાયના સામે રાષની લાગાણીથી ઉશ્કેરાઈ ગયા હતા. ઘરે ઘર ઉપવાસ, આયંબીલ આદી વ્રતનિયમાની તપશ્ચર્યાં ગામે ગામ ચાલુ થઈ ગઈ હતી અને ઠેર ઠેર ભગવાનની પ્રતિમાની મુક્તિ માટે પ્રાર્થનાઆ થતી હતી. ઇષ્ટ વસ્તુના ત્યાગની પ્રતિજ્ઞા લેવાઇ રહી હતી તેમજ સરકારી અધિકારીએ તરફ શિષ્ટમ`ડળેા મળીને સત્ય સમજાવવાના અનેક પ્રયાસ થતા હતા. એજ વખતે બીજી બાજુ દીગબરભાઇ પ્રતિમાને પાંજરામાં પુરીને સરકારે ન્યાયી પગલુ ભર્યુ તેમ માની સરકારી અધિકારીને અભિનંદન આપતા હતા અને મેાટી પાર્ટીએ ગેાઠવીને મિષ્ટાંત્ર વહેંચવાપૂર્વક આનંદ ઉત્સવ મનાવતા હતા. બસ ! જાણે હાથ સ્વગે પહેાંચી ગયા અને તીર્થ હવે દીગરી થઇ ગયું એવા જલ્લ્લાશ ચાલુ હતેા.
પણ શાસનદેવ જાગૃત હતા:
સરકારમાંથી કાઈ ઠેકાણેથી અધિકારીએ દાદ આપતા ન હતા. પણ ત્યારના મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી નામદાર શ્રી યશવંતરાવજી ચવ્હાણુ સાહેબની સમક્ષ બધી સાચી ભીના રજુ કરવામાં આવી અને તેઓએ ન્યાયના પક્ષનું ધોરણ રાખી. સત્યને જીવતુ રાખવાનુ` પગલું લીધુ તેથી જ પ્રભુના આગળનુ પાંજરૂ ખસેડવામાં આવ્યુ અને શ્વેતાંબર સંઘની અને કાના ચુકાદાની યુઝ રાખવામાં આવી. જે હુકમથી આ કાર્ય વ્યવસ્થિત રીતે પાર પડયું તે હુકમ નીચે મુજબ હતા.
ચવ્હાણુ સાહેબના હુકમથી, પછી તુરત જ લેપનું કાર્ય હાથ ધરવામાં આવ્યું અને પરિસ્થિતીમાં ખુબ જ પલટો આવ્યો. અધિકારીઓ પણ દીગબરાની ખાટી હકીકત જાણી ગયા. તેને સત્ય વસ્તુ સમજમા આવી અને તેઓએ વલણ બદલાવી નાખ્યું. પરિસ્થિતી બદલાઈ ગઈ ચારે તરફ સમાધાનનું વાતા– વરણ ફેલાયું અને અસત્યવાદીઓના હૈાંશ ઉડી ગયા.
સ'સ્થાનને થએલ. નુકશાન :
દીગ’ખરી ભાઇઓ તરફથી ધાર આશાતના અને વિટબણાએ થતી રહેવાથી સંસ્થાનમાં જાત્રા કરવા આવનાર ભાઈની સંખ્યા ઓછી થઈ અને
Jain Education International
For Private & Personal Use Only
( ૯ ) www.airnelibrary.org