Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan

View full book text
Previous | Next

Page 85
________________ આ ચૂકાદાથી વેતાંબરોને અમુક પ્રકારને સંતોષ થયો, પણ દિગંબરો ઘણા જ નારાજ થયા. તેથી તેમણે ઈગ્લડમાંની પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરી, આ અપીલને ચૂકાદો સન ૧૯૨૯ના જુલાઈની ૯ મી તારીખે આવ્યો. પ્રીવી કાઉન્સીલે નાગપુર કોર્ટના ચુકાદાને જ માન્ય રાખ્યો અને દિગંબરોની અપીલ કાઢી નાખી. તેમજ નાગપુરનો કેટમાં તાંબરોને જે ખર્ચ લાગ્યો હતો તે ખર્ચ અને પ્રીવી કાઉન્સીલમાં કેસ ચાલ્યો તે દરમ્યાન ઈંગ્લડમાં વેતાંબરોને થયેલો ૬૮૯ પાઉન્ડ ( લગભગ દશ હજાર રૂપિયા )ને' ખર્ચે દિગંબરોએ તાંબરને આપ એ જાતને પણ પ્રોવી કાઉન્સીલે હુકમ કર્યો. Their Lordships do this day agree humbly to report to Your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court of the Judicial Commissioner of the Central Provinces dated the lst day of October 1923 affirmed and that the petition for stay of execution ought to be dismissed. And in case Your Majesty should be pleased to approve of this report then their Lordspips do direct that their be paid by the Appellants to the Respondants their costs of this appeal incurred in the Court of the said Judicial Commissioner and the sum of £ 689-3 S.-o. d. for their costs their of incurred in England. [ pીવો કરન્સીના રિપોર્ટ તા. ૧-૭-૧૧૨૬, ૯-૭-૧૯૨૯ ] અત્યારે આ વ્યવસ્થા અનુસાર જ બધે કારભાર ચાલે છે. વેતાંબરી સંપૂર્ણ રીતે વહીવટનો સર્વાધિકાર ભોગવે છે. મંદિરમાં સુધારા-વધારા જે કંઈ કરવું હોય તે વિના ડખલગીરીએ કરી શકે છે. સને ૧૯૦૫નું ટાઈમ-ટેબલ માત્ર કાયમ રહ્યું છે અને તે પ્રમાણે દિગંબરભાઈઓને તેમની વિધિ પ્રમાણે તેમના સમયમાં જા-અર્ચા કરવાનો આધકાર મળ્યો છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થના વહીવટ તથા માલિકી વિગેરે ઉપર અધિકારના સબંધમા વેતાંબર તથા દિગંબરો વચ્ચે ઘણું લાંબા સમય સુધી ચાલેલા કેસો અને વિવાદોને ઉલ્લેખ વિસ્તારથી આવી ગયો છે. આ કેસ ઠેઠ ઈગ્લડની પ્રોવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. અને ત્યાંનો ચુકાદો ઈસવીસન ૧૯૨૮ ના જુલાઈની ૯મી તારીખે આવ્યો હતો, એ પણ જણાવાઇ ગયું છે. પ્રીવી કાઈન્સીલને એ ચુકાદો ઈંગ્લીશ ભાષામાં જ અક્ષરશ: નીચે મુજબ આપવામાં આવે છે. એને ભાવાર્થ પહેલા આવી ગયો હોવાથી ગુજરાતી અનુવાદ નથી કર્યો. ( ૬૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154