Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
એવી ગાતી એકરૂપતા તેઓએ સાધ્ય કરેલ હતી. જીતનના પ્રાંતે પ્રાંતમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન
અંતરિક્ષ
અને
તેનુ મહાન તી વણાઇ ગયું હતું.
એ ભેખધારી સેવક રાત જેાતા નહી, દિવસ જોતા નહિ, ભુખ કે તરસની પરવા કરતા નિહ. ખડે પગે સેવા આપવામાં તત્પર એવા રકચંદભાઈં જોતજોતામાં સ. ૨૦૨૮ ના માગશર સુદ ૧૦ તા. ૨૭–૧૧–-૭૧ ના રાજ અદૃશ્ય થઈ ગયા. આ તીર્થ પર આવેલ અનેક આમાં તેમના અચાનક મૃત્યુથી ખુબ મોટા વધારેા થયા છે. શ્રી અંતરિક્ષજી તીર્થનું નાવ સુકાની વગરનું થઈ ગયું છે એમાં જરામે શંકા જેવું નથી. પણ કતૃત્વશાલી પુરૂષા પાતાની પાછળ એક આદર્શો મુકતા જાય છે. જે આદર્શના પગલા ઉપરથી માર્ગ આક્રમણ કરતા આવેલ દરેક સંકટના નાશ થઈ જાય છે. શ્રી હરકચ'દભાઇએ આ સ ંસ્થાનના કાર્યમાં દીવાદાંડીની ગરજ સારી છે. તેના પ્રકાશમાં અમારા કમિટિના કાર્યની નૌકા સુરક્ષીત પ્રવાસ કરીને સુખેથી ધ્યેથ સિદ્ધિ કરશે એવા અમાને વિશ્વાસ છે.
હરકુચદભાઇની વિનમ્ર સેવાના કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરીને તેમના આત્માને અમે તેટલા જ વિનમ્રભાવે પ્રણામ કરીએ છીએ. ધન્ય છે ! ધન્ય છે. તે નિસ્વાર્થભાવે જીવનભર સેવા અર્પનાર આત્માને !!
આપશ્રીના પાત આપના ચિરંજીવ શ્રી. રવિંદ્રભાઈ પ યૂ પરંપરાને ચલાવી નિસ્વા ભાવે સેવા આપી રહ્યા છે. ( એમણાં ઘરાણાની સેવા આપવાની આ ચોથી પેઢી છે. ) શાસનદેવ એમણે પ્રેરણા આપે એ પ્રાથના સાથે.
Jain Education International
જમ્બુલાલ ડાારદાસ શાહુ માનદ્ મન્ત્રી
For Private & Personal Use Only
( ૧૨ )
www.lainelibrary.org