Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
દરેક વિગતો અને નિર્દેશ વિસ્તાર ભયથી અમે કરતા નથી, પણ જેઓને તે અંગે ઉત્સુકતા હોય તેઓ સવિસ્તર રીતે, સંસ્થાનના દફતરમાં જઈ શકે છે.
t"
- જેને
સંસ્થાનની વ્યવસ્થા જોવા માટે વખતોવખત કાર્ય કરી કમિટીની નિમણુક સર્વસાધારણ સભામાંથી થાય છે. જેમાં ખરચ ઉપર સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે.
સારાંશ આ પ્રાચીન શ્વેતાંબરી તીર્થ સકલ જેનોનું એક પૂજા અને શ્રદ્ધાસ્થાન ઘણા પ્રાચીન કાળથી થયું છે, એમાં શંકા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibraty.org