SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક વિગતો અને નિર્દેશ વિસ્તાર ભયથી અમે કરતા નથી, પણ જેઓને તે અંગે ઉત્સુકતા હોય તેઓ સવિસ્તર રીતે, સંસ્થાનના દફતરમાં જઈ શકે છે. t" - જેને સંસ્થાનની વ્યવસ્થા જોવા માટે વખતોવખત કાર્ય કરી કમિટીની નિમણુક સર્વસાધારણ સભામાંથી થાય છે. જેમાં ખરચ ઉપર સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે. સારાંશ આ પ્રાચીન શ્વેતાંબરી તીર્થ સકલ જેનોનું એક પૂજા અને શ્રદ્ધાસ્થાન ઘણા પ્રાચીન કાળથી થયું છે, એમાં શંકા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibraty.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy