Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવતની મૂર્તનો પરિચય
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું આ તિ જૈન સમાજમાં સુવિખ્યાત છે. મહારાષ્ટ્ર ( વિભવિભાગ ) ના આકાલા ડીસ્ટ્રીક્ટના શિરપુર નામક ગામમાં આ તિ છે. મંદિરના કમ્પાઉન્ડમાં તેમજ બહાર વિશાળ ધમ શાળા છે. મંદિરના ભોંયરામાં શ્રી અંતરિક્ષ પાનાથ ભગવાનની પ્રશરત મૂર્તિ બિરાજમાન છે. આ ભવ્ય મૂર્તિની ઉંચાઈ-નિચે થી મસ્તક સુધી ૩૬ ઈંચ છે. નાગની કુણી સાથે ઉંચાઈ ૪૨ ઇંચ છે. પહેાળાઇ ૩૦ ઇંચ છે. આ ભવ્ય મૂર્તિ અ પદ્માસનસ્ત છે. તેમજ પાછળની ભીંતને અડેલ અગર ટેકેલ નથી. નિચેની જમીન થી મૂર્તિ લગભગ એક ઇચ અધર છે. તેને કાઈ ભાગ જમીન સાથે અડેલ નથી. મૂર્તિ પાસે દિવા રાખીને જોવાથી સ્પષ્ટ જોઈ શકાશે.
કાઇ પણ આધાર વગર આટલી મેાટી અને વિશાળ પ્રતિમાજી ( મૂર્તિ ) અધર અને સ્થિર રહે તે આશ્ચર્યોં જનક છે. આ ચમત્કારના કારણે શે કડે વર્ષોથી દ નાર્થી, પૂ. આચાય દેવ મૂનિ મહારાજોનો પ્રવાહ એક સરખા વહેતા રહે છે. વાચકપ્રવર શ્રી યાદેવજી ઉપાધ્યાય મહારાજ પણ અહી યાત્રા કરી મેટા મોટા સંઘ સાથે ઘણા શ્રાવક્ર પણ અત્રે આવી ગયા છે. જેની ઘણે ઠેકાણે વિસ્તૃત અગર સક્ષિપ્ત નોંધ છે. તેના પરથી આ તિર્થીની ઐતિહાસિક માહિતી મળે છે. વમાન જૈન મંદિર શ્રી વિજયદેવસુરી મહારાજના ઉપદેશાનુસાર સવત ૧૯૧૫ માં બધાયેલ છે.
ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org