Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan

View full book text
Previous | Next

Page 73
________________ આ બહારના મદિરની ખખ્ખર જ હાતી નથી તેથી અત્યારે જ્યાં અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે ત્યાં જ દાન કરીને પાછા કરે છે, પરંતુ પ્રત્યેક યાગાળુએ બહાર બગીામાં આવેલા મંદિરને જેવા જવા જેવુ છે. જેમને પદ્માવતીદેવીએ જે જણાવ્યુ` છે કે—ગુજરાતદેશના કણ રાજાએ મલધારી ' બિરુદ આપ્યુ હતુ અને દેવીની જેમને સહાય છે એવા સર્વ શાસ્ત્રવિશારદ શ્રી અભયદેવસૂરિ કે જેએ ખંભાતથી સઘ લઇને કુલપાકજીતી ના માણિક્યદેવની યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને દેવગિરિ ( દોલતાબાદ ) માં આવ્યા હતા, તેમની પાસે મંત્રી મેકલીને વિનંતી કરીને રાજાએ શિરપુરમાં તેમને પધરાવ્યા હતા. અને તેમના ( મંત્રાદિ ) મભાવથી પ્રતિમાએ આકાશમાંથી ઉતરીને પોતાની મેળે ચાલીને સંધે બંધાવેલા મંદિરમાં પ્રવેશ કર્યાં હતા. ' આ વાત પણ સંગત થાય છે. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્વારસ્ત્રવૃત્તિ આદિ ગ્રંથાના કર્તા, તથા સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં ( અણુહિલપુર પાટણ ) પણ જે મહાવિદ્વાન તરીકે ગણતા હતા તે સુસિદ્ધ આચાર્ય વરશ્રી મલધારી હેમચંદ્રસુરીશ્વરજીનાં મલધારી શ્રી અભયદેવસૂરિજી ગુરૂ થતા હતા. મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા આદિ ગ્રંથોની જૈનપરંપરામાં એક સરખી પ્રશંસા થતી આવી છે. તેમણે એ ગ્રંથાની રશસ્તિઓમાં તેમના ગુરૂશ્રી અભયદેવસૂરિજીનુ વર્ણન કર્યું છે, તથા કેટલાક સમય પછી થયેલા મલધારી શ્રી રાજશેખરસૂરિજીએ ( સ. ૧૭૮૭ માં ) રચેલી રાકૃત દ્યાશ્રયવ્રુત્તિમાં તથા અન્ય ગ્રંથામાં જે વર્ણન જોવામાં આવે છે તે જોતાં શ્રી અભયદેવસૂરિજીની મહાન શાસનપ્રભાવકતાનેા ખ્યાલ સહેજે આવી શકે તેમ છે. ગુજરાતના રાજાએ તેમના તીવ્ર મલરિષહ જોઈને ૮ મલધારી ’બિરુદ આપ્યાની વાત ઘણાયે પ્રાચીન ગ્રંથામાં વર્ણવેલી છે. શ્રીગુર્જરેશ્વા દધ્રૂવા તીવ્ર' મલપરીહમ્। શ્રીકÎબિરુદ ચસ્ય મલધારી ન્યધેાયત્ ॥ આકરાજા સિદ્ધરાજ જયસિંહના પિતા થતા હતા. એટલે વિક્રમની ખારમી સદીના લગભગ પૂર્વાની આ બધી વાત છે. એટલે સ. ૧૧૪૨ માં મલધારી અભયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાયાની વાત સમયની દૃષ્ટિએ જોતાં સંપૂર્ણ મેળ ખાય છે. પદ્માવતીદેવીએ વિક્રમ સવત ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારના દિવસે અંતરિક્ષજીની અભયદેવસૂરિ મહારાજને હાથે પ્રતિષ્ઠા કર્યાંનું જણાવ્યું છે. ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ તે દિવસે ખરાખર રવિવાર આવે છે. k - અભયદેવસૂરિ મહારાજે ભગવાનના ડાબે હાથે અધિષ્ઠાયક શાસનદેવતાની સ્થાપના કર્યાની ' જે વાત પદ્માવતીદેવીએ જણાવી છે તે પણ સંગત થાય છે. અત્યારે જ્યાં શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે જ મંદિરમાં એક Jain Education International For Private & Personal Use Only ( પર ) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154