Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 9
________________ મુકિતના બીજ રૂપે સમ્યગદર્શન જ . આ રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન) [: મા : $ ! " * : * * જૈન ધર્મ અધ્યાત્મિક ધર્મ છે ભગવાન મહાવીરે આત્મ, તાવ અને તે સબંધી અન્ય તની વિવેચના પણ ફરમાવેલી છે જ્ઞાતા ધર્મ કથાગ શાસ્ત્રમાં વીસ સ્થાનક તપની આરાધના કરવાથી જીવને ભવિષ્ય કાળમાં તિર્થંકરપદની પ્રાપ્તિ સુધી લઈ જાય છે વીસ સ્થાનક પદમાં નવમુ પદ છે હ* નમે સણસ હોય છે જેને સમગ દર્શન કહેવાય છે. શાસ્ત્રોમાં દર્શન શબ્દના જુદા જુદા ત્રણ અથે પણ વર્ણવ્યા છે. દર્શન એટલે. તત્વજ્ઞાન દર્શન એટલે- જેવું દેખવાની ક્રિયા દર્શન એટલે સમ્યગદંશન સત્ય ઉ૫૨ આત્મ વિશ્વાસ. . આ આત્માની અનુપમ શક્તિના અસ્તિત્વને વિશ્વાસ તેનું નામ સમ્યગ દર્શન તાર્થ સૂત્રત્રાં કહ્યું છે, જેનાગમ કથિત ત અને તેના અર્થોની શ્રદ્ધા તેનું નામ સભ્ય દર્શન કહેવાય છે, શાસ્ત્ર સિધ્ધાંતમાં કહ્યું છે કે આત્મામાં આત્માનું લીન થવું આત્મ જ સફદષ્ટિ છે આત્માને જે યથાર્થ રૂપમાં જાણે છે. આત્મામાં સ્થિર રહેવું એ જ. સમ્યક ચરિત્ર. સંત પુરૂષોએ રત્નત્રયની શ્રેષ્ઠતા બતાવતાં ફરમાવે છે કે, વક્ષના અસ્તિત્વને આધાર તેનું મૂળ છે. મૂળ જેટલું મજબૂત તેટલું વૃક્ષ પણ, મજબૂત ગણાય છે. વાવાઝડા અને તે ફાની વાયરામાં આપણે જાણીએ છીએ કે ઘણું વિશાળકાય છે ધરાશયી થઈ જાય છે. તેનું કારણ શું ? જેના મૂળ મજબુત ન હોય તે વક્ષ જાહડી પડી જાય છે. મેટા શહેરોમાં પંદર માળ વીસ માળની ઈમારતે ઉભી છે- તેનું કારણ શું છે ? ઈમારતોના પાયા મજબુત છે. સોલીડ છે. બાકી જે મકાનને પાયે જ ઉંડે ન હોય તે વધારે વખત ઈમારતે ટકતી નથી. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે રત્નત્રયમાં એક સમ્યગ દશન છે. કારણ કે સમ્યગ દર્શન મેક્ષરૂપ મહા વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે. મોક્ષની મંગલ સાઘના સમ્યગ દર્શન વિના સિદ્ધ થઈ શકતી નથી, સમ્યગ દર્શન વિના આગળ વધી શકાતું નથી. સમ્યગ દર્શન વિના પાર પામી શકાતું નથી. . સમ્યગ દર્શન સવરૂપના બે ભેદ કહ્યા છે. એક નિશ્ચય સમ્યગ દર્શન અને બીજું : વ્યવહાર સમ્યગ દશન વ્યવહારથી જીવ–અજીવ–પુણ્ય-પાપ-આશ્રવ-સંવર–બંધ-નિજર અને મોક્ષ આ નવ તામાં શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ દર્શન. જિનેશ્વર ભગવતેએ ફરમાવ્યું છે કે નિશ્ચયથી આત્મા જ સમ્યગ દર્શન છે. જેને ઇવ સ્વરૂપનું ભાન થઈ ગયું છે. તે આત્મા ઠરી જાય છે. તેની ચંચળતાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1030