Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ ' ૧ શ્રી જયશેખરસૂરિ મ. કૃત હતું “ આત્માવબોધ કુલકમ” ' [ ભૂલ તથા સામાન્ય સાર 1 | - આમાનાથ વિવેચક - | -૬. મુનિરાજ શ્રી || પ્રશાંતદર્શન વિજયજી મ. ' - હવે સારના મૂળ બીજ સમાન એના મમત્વના ત્યાગને ઉપદેશ આપે છે– જ. સુવિણેવિ હુ દિઠ્ઠા, હરે દેહીણું હસવર્ડ્સ, સા નારી મારી ઇવ, સયસુ તુહ કુમ્બલણ રબા માનસિક નિર્બળતાથી સ્વપ્ન વિષે દેખવા માત્રથી પણ જે રી, મનુષ્યના દેહનું સર્વસવ હરી લે છે, તે સ્ત્રીને મરકીના રાગ સમાન જાણી તું તેને ત્યાગ કર. સ્ત્રીએ મેહનું મુખ્ય અંગ છે, કામનું પ્રધાન શસ્ત્ર છે. તેથી મીના મમત્વને મૂકવા વાસ્તવિકતા વર્ણવે છે પણ સ્ત્રીઓની નિંદા કઇપણ આપ્તપુરુષ કરે" પણ નહિ. ખીલે બંધાતા દૂધાળુ જનવરની જેમ મર્યાદાના બંધનમાં રહેતી ની સવ-પરના ક૯યાણ હિતમાં નિમિત્ત બને છે. આટલી પ્રાસંગિક વાત કરી મૂળ વાત પર આવીએ કે સીએ ખરેખ વિષની વેલડી સમાન છે જેની છાયામાં ગયેલાને પણ નાશ કરનારી છે. - મીનું ચિંતન માત્ર પણ આત્માના વિવેકને ભૂલાવી મનોવિકાર કરનાર બને છે તે તેને સ્પ—ઉપભોગ આત્માને અધ:પતનની ખાઈમાં પડે તેમાં નવાઈ નથી. ' “જર-જમીન ને જેરુ એ ત્રણ કજિયાના છે એમ નિયામાં પણું કહેવત છે, તે જ રીતના યુદ્ધમાં ભડવીર કેઈથી ગાંજયા નહિ જનારા સુભટો સ્ત્રીના કટાક્ષબાણથી વીંધાયેલા ભ નભલા-બેકાબૂ બની પશુતાને પણ ટપી જાય તેવા કાળાં કામ કરે છે. માટે બાત્મહિતેષીએ, સ્ત્રીના સંગના સોનેરી વMાએ ઘરથી જ ત્યજવા જોઈએ રા હવે આત્માના મૂઢપણાની પરાકાષ્ઠા બતાવે છે– અહિલસસિ ચિત્ત શુદ્ધિ, રજજસિ મહિલામુ અહહ મહત્ત; નીલીમિલિયે વત્કૃમિ, ધવલિમા કિં ચિર ઠાઈ તેરા હે આત્મન ! તારા મુઢ૫ણને તે વિચાર કે એક બાજુ મનશુદ્ધિને ઈરછે છે અને બીજી બાજુ સ્ત્રીઓને વિષે રાગી થાય છે. વળી આદિથી રંગેલાં વસ્ત્રમાં ધળાશ કેટલો વખત ટકી શકે? “

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1030