Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૭૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ઘર માંહિ દેખઈ અન્નપાણી, દીઠા અડદ જ બાકુલા, ૧ સેટે ચિંતકે રમેડ બાપુ, મગ કરવું મકેલા. (૨૩) હાલ સૂપડ ખૂણુઈ બકુલા, આખ્યા તેણીવાર ૨; સેટ લહાર તેણુ ગયે, દુખઈ રૂઈ કુમારિ રે. કુમારિ રેતી ભાવ ધરતી, કોઈ મુનિવર આવશે, તિહાં વિહરતા શ્રી વીર જિનવર, જંગમ સુરતરુ આવએ અતિ ભાવ ભાવી તેમાં શ્રાવિકા, જિનનઈ વિહરાવએ, તે ચોગ્ય જાણું હર્ષ આણી, અભિગ્રહ પૂરવએ. (૨૪) તાલ અઠલ ટલી ઝાંઝર હુઆ, હૂઈ લલકતી વેણિ રે, વસુધારા સુર તિહાં કરઈ, સાઢી બારહ કેડિ તેણિ રે. તેણિ વૃષ્ટિ સેવન તણય કીધી, ઉર્દૂષણ શેષાવએ, તે દ્રવ્ય લેવા રાય આવઈ, સુહમપતિ તવ આવએ; મૂલા કહઈ એ ધન અહારૂં, રીય પભણુઈ અહતાણું, સુરરાય જંપઈ સતીય ચંદનબાલા આપઈ તેહતણું. હાલ સેઠ ધનાવાનઈ દીયું, કુમરી તણુઈ આદેશઈ રે; ગયવર બંધ ચઢી કરી, કીધે તિહાં પરસ રે. પરવેશ કી રાય મંદિર, ધવલ મંગલ ગાવએ, અનુકમિ શ્રી વીર જિનવર, કેવલ પામી તાવએ; શ્રી વીર પાસે દિખ લેઈ, કરમ ખપેઈ ભવ તણાં એ ચંદનબાલા ગુણ વિશાલા, પામીઆ સુખ શિવતણું સંવત સેલ વીસેતરઈ, વૈશાખ સુદિ પંચમી સારી રે; શનિવારે એ મેં ધૃણા, આણી હર્ષ અપાર રે. અતિ હર્ષ આણુ મધુરી વાણી, ચંદનબાલા મહાસતી, શીલશિરોમણી સતીય સુંદરી, મિં એ કીધી વિનતી; શ્રી હરવિજયસૂવિંદ સેવક, દેવવિજય એનું પરિ કહે, જે શીલ પાલઈ મનહ નિશ્ચલ, મુગતિ સુખને તે લહઈ. (૨૭) ૫ ઈતિ શ્રી ચંદનબાલાસ્વાધ્યાય સમાન છે નં–આ સ્વાધ્યાય મારી પાસેનાં કેટલાંક છૂટાં હસ્તલિખિત પાનાંઓ છે તેમાંના એક પાનાં ઉપરથી ઉરીને અહીં આપી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60