Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૮ ચતુરતિકઘસ” માં ધવલે પરબ કરાવ્યાનો ઉલ્લેખ છે, જો કે ત્યાં ધવલને આંબાના નાઈ તરીકે નિર્દેશ નથી કર્યો. (૩) ગિરનારની પાજના ઉલ્લેખોમાં જ્યાં જ્યાં માંવાર, પાંચા કે નાઝને ઉલ્લેખ મળે છે તેમાંના આપણે તેરમાં ઉલ્લેખ તરીકે આપેલ ‘પાસત્તા' માંના ઉલ્લેખને છોડીને બીજા કોઈપણ ઉલેખમાં આગળ પાછળ એ જરા પણ નિર્દેશ નથી કરવામાં આવ્યો કે જેથી તેને ઉદયનને પુત્ર અથવા વાડ્મટને ભાઈ માની શકાય. વાડ્મટ અને આંબાકનાં એકી સાથે નામે રજુ કરતા ઉલ્લેખમાં પણ બન્ને ભાઈ હતા એમ જાણું શકાય એવો લેશ પણ નિર્દેશ નથી મળતું. જે પાજ બંધાવનાર માંવાદ ઉદયનને પુત્ર યાને બહાને ભાઈ હોત તો તેના નામ સાથે એવો નિર્દેશ અવશ્ય કરવામાં આવ્યો હતો આ રીતે શાળા સંબંધી પણ કશે સ્પષ્ટ નિર્ણય થઈ શકતો નથી એટલે આ મુદ્દો પણું ગિરનારની પાજ કેણે બંધાવી એને નિર્ણય કરવામાં સહાય કરી શકે એમ નથી. એટલે હવે ત્રીજા અને છેલ્લે મુદ્દો વિચારીએ--- ધવલ કોણ હતો ? આપણે જોયું કે “વિવિધતીર્થ ', “વંતરરાયુ', પુરાતનપ્રયંધસંપ્રદ્ ” અને “વતુરીતિકવંધસંપ્રદુ” માં ગિરનાર ઉપર પરબ બંધાવનાર તરીકે ધવલનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ ગિરનારની પાજ સંબંધી હકીક્ત આપતાં સંખ્યાબંધ પુસ્તકે તેમજ તે સિવાયનાં સોલંકીયુગના ઇતિહાસ ઉપર પ્રકાશ નાખતાં સંખ્યાબંધ પુસ્તકે તપાસવા છતાં ધવલ સંબંધી કશી હકીક્ત મળી નહીં તેથી ધવલના ઇતિહાસ ઉપરથી ગિરનારની પાજ બંધાવનારનો નિર્ણય થઈ શકવાની આશા નકામી જતી લાગી. છતાંય ગિરનારની પાજ બંધાવનાર સંબંધી નિર્ણય કરવામાં ધવલને ઇતિહાસ અવશ્ય ઉપયોગી થઈ પડે એમ હોવાથી સમયે સમયે તે માટે પ્રયત્ન ચાલુ હતા. છેવટે આ પ્રયત્ન ડોક સફળ થયો અને ધવલ અને આંબાને ભાઈ તરીકે જણાવતી એક પંકિત “પુરાતનપ્રવંધશ્રદ્ તથા ચતુરતિદ્રવંધસંઘ માં મળી આવી “ગુરાતનકવંધસંગ્ર”માં પૃષ્ઠ ૩૪ ઉપર ૨૩મા પ્રબંધ તરીકે છપાયેલ “૨૩ મહં. વાવરિતિિરનારપગવંધ” આપણે જોઈ ગયા છીએ. એ જ પૃષ્ઠમાં ૨૨માં પ્રબંધ તરીકે છપાયેલ “ ૨૨ . સંક્શનરિતરવતતોદ્ધાર વંધ” ના પ્રારંભમાં નીચે મુજબ છે – " अथ सिद्धराजे राज्यं शासति श्रीमालज्ञातीयबान्धवा : ३-साजणમાં-ધવ : !” અર્થાત “સિદ્ધરાજના રાજ્યકાળમાં શ્રીમાલીજ્ઞાતિના ત્રણ ભાઈ–સાજણ-આંબા ધવલ (નામના હતા)” આજ રીતે “તુરશીતિકવંધસંગ્રહૂમાં “મહું વારિત રિનારિજાનકવંધ'ની પહેલાં જ આપવામાં આવેલ “મૅસન્નનઋરિતરંવતતીર્થદ્વારઝર્વધ” ના પ્રારંભમાં આ પ્રમાણે છે— “अथ सिद्धराज्ञि राज्यं पालयति श्रीमालज्ञातीयबान्धवाः-३ महं. सा[ज]ण નાખ્યા ધવર્લ્ડ ” અર્થાત–“સિદ્ધરાજના શાસનકાળમાં શ્રીમાલીસાતીય ત્રણ ભાઈ મ. સાજણ, આંબા, ધવલ (હતા).” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60