Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નવી મદદ છેલ્લા બે મહિનામાં નીચે મુજબ નવી મદદ નોંધાઇ છે— ૧૦૦) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરિજી શેડશ્રી ખુલાખીદાસ નાનચંદ તરફથી હાઃ શેઠ ખંભાત. (પાંચ વર્ષ માટે.) Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજના સદુપદેશથી મૂળચંદભાઇ ખુલાખીદાસ, ૧૦૦) પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજના સદુપદેશથી શેઠ શ્રી મેહનલાલ લલ્લુભાઇ કલકત્તાવાળા, અમદાવાદ (દરવર્ષે.) ૫૧) પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજના સદુપદેશથી રાજમત્રી શેઠ શ્રી હીરાચંદ વસનજી, પારદર. ૨૫) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન શ્વેતાંબર સંધ, ખીમેલ (મારવાડ.) ૧૫) પરમપૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી સુખસાગરજી મહારાજ તથા પૂજ્ય મુનિ મહારાજ શ્રી. કાંતિસાગરજીના સદુપદેશથી શ્રી. જૈન શ્વેતાંબર સંધ, ગોંદિયા(સી.પી.) ૧૦) પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી. વીરપુત્ર આનંદસાગરજી મહારાજના સદુપદેશથી શ્રીમતી હૅન પ્રેમબાઈની દીક્ષા નિમિત્તે શેઠ શ્રી. શેરિસ હજી કાઠારી તરફથી, કોટા. આ સર્વ પૂજ્ય તથા સગૃહસ્થાને અમે આભાર માનીએ છીએ. વ્યવસ્થાપક. સ્વીકાર सित्तरी (भाष्य तथा चूर्णियुक्त प्रताकार ग्रन्थ ) संपादक-पाटणनिवासी पंडित अमृतलाल मोहनलाल भोजक, प्रकाशक श्री मुक्ताबाई ज्ञानमंदिर, श्रीमाली વાળો, ઇમોર્ફ, પત્રસંઠ્યા ૭૨, મૂજ—ત્રળ રૂપિયા । ક્ષમા કેટલાંક અનિવાર્ય કારણાસર ફાગણુ માસના અક અમે પ્રકટ કરી શકયા ન હતા તેથી ફાગણ-ચૈત્રને સયુક્ત અંક પ્રગટ કર્યાં છે. અક પ્રગટ કરવામાં થયેલ વિલંબ માટે વાચાની અમે ક્ષમા માગીએ છીએ. અને કાઇ અસાધારણ સાગા ઉપસ્થિત ન થયા તે આગામી અક વખતસર-૧૫મી મેના દિવસે પ્રગટ કરવા આશા રાખીએ છીએ—૫૦ For Private And Personal Use Only કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”×૧૦” સાઇઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઇ : સાનેરી Ăાર: મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આને જુદો. ) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60