Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૯૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨ કાયાથી ભાંગેા લાગે તો એકાસણું કરતા હતા. આ વ્રતના પાલનના પ્રતાપે તેએ પરનારી સહેાદરના મહાન બિરૂદને ધારણ કરનાર હતા. ભાપાલદેવી વગેરે આઠ રાણીઓના મૃત્યુ પામ્યા પછી પણુ, મંત્રી આદિના બહુ જ આગ્રહ થવા છતાંયે ‘ધ ગ્રહણ કર્યા પછી ન પરવુ ’ એ પ્રતિજ્ઞા તેમણે બરાબર પાળી હતી. નિયમના ભંગ નહેાતા જ કર્યાં. આરતીના સમયે રાણીની જરૂર પડતી ત્યારે ભોપાલદેવીની સાનાની મૂર્તિ બનાવરાવી, પરન્તુ પુનઃ લગ્ન તેા નહાતુ જ કર્યુ. 23 (( 33 ગુરુદેવે વાસક્ષેપ પૂર્ણાંક તેમને રાજષ બિરૂદ આપ્યું હતું....' પાંચમા પરિગ્રહપરિમાણ વ્રતમાં;~~~ (( છ ક્રેડનું સુવર્ણ; આઠ ક્રોડનુ તાર ( તે વખતનું ચલણી નાણું ), હજાર ધડી કિંમતી મણિરત્ન, બત્રીશ હજાર મણ ઘી, ત્રીશ હજાર મચ્છુ તેલ, ત્રણ લાખ મૂડા ચોખા, ચા, જાર, મગ વગેરે ધાન્ય, પાંચ લાખ ઘેાડા, હજાર હાથી, હમ્બર ઊંટ તેમજ જુદાં જુદાં પાંચસે ઘરા, પાંચસા દુકાને, પાંચસે સભા, પાંચસે। હ।ડીએ,પાંચસે ગાડાં અને પાંચસો ગાડીયેા, અગિયારસે હાથીએ,પચાસ હજાર રથા, અગિયાર લાખ ઘેાડાએ અને અઢાર લાખ સવ સૈન્ય હતું-એટલુ સૈન્ય રાખવું. >> Acharya Shri Kailassagarsuri Gyanmandir છઠ્ઠા વ્રતમાં ચામાસામાં પાટણ શહેરથી બહાર જવાને નિષેધ હતા. પાટણ બઢાર જવાનું અધ હતું. cc સાતમા ભાગાપભાગ વ્રતમાં ‘મદ્ય, માંસ, મધ, માખણ, બહુીજ પાંચ પ્રકારનાં ઉદમ્બર ફેલ, અલક્ષ્ય, અનન્તકાય, અને ધેખર આદિ ન ખાવાનેા નિયમ હતા, અર્થાત ઉપર્યુકત અભક્ષ્ય અનતકાયને! ત્યાગ હતા. દેવતાને નહીં આપેલુ અર્થાત્ દેવને નહી ધરાયેલું વસ્ત્ર, ફલ, આહાર આદિનું વર્જન હતું. ચિત્તમાં માત્ર પાની છૂટી હતી, તેમાં દિવસમાં આઠ પાનનાં બીડાં લેતાં. રાત્રે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આ ચારે આહારનો ત્યાગ હતા. વર્ષા ઋતુમાં એક ઘી વિગય લેવી ખીન્ન વિગયના ત્યાગ હતા અને ભાજી પાંદડાંના શાકના ત્યાગ હતા. એકાસણું, પતિથિએ બ્રહ્મચર્ય, વિગયત્યાગ, અને ચિત્તને ત્યાગ હતા. '' “ આઠમા વ્રતમાં સાતે વ્યસનેાને દેશમાંથી કાઢી સમુદ્રમાં નાખી દીધા અર્થાત્ માતાને તે સાતે વ્યસનેાને ત્યાગ હતેાજ, પરંતુ પેાતાના આખા દેશેમાંથી પણ અનના મૂલભૂત સાતે ન્યુસનાના બહિષ્કાર કરાવ્યા હતા. "" ** નવમા વ્રતમાં ઉયકાલ સામાયિક કરવું, સામાયિકમાં ગુરુદેવ શ્રી હંમદ્રાચાર્યજી સિવાય ખીન્ન સાથે બોલવાને પણ ત્યાગ હતા. નિર ંતર યોગાસના બાર પ્રકાશ અને વીતરાગસ્તાત્રના વીશ પ્રકાશ ગણતા. ♦ દરામા વ્રતમાં ચામાસામાં ગાજી સુરત્રાણુની સેના અટલ રહ્યા અને વ્રતનું પાશ્ચન કર્યુ. આવ્યા છતાં રાન્ન અચલ- ' 66 અગિયારમા વ્રતમાં પોતે પૌષધ અને ઉપવાસ કરતા હતા, પરંતુ એક વાર પોખધાવાસમાં રાત્રે કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા તે વખતે પગે મકાડા ચાંટયા; બીજા માણસોએ મકાડાને દૂર કરવા ઘણા પ્રયત્ન કર્યાં પણ મકાડાએ તા આવેશથી ડ ંખ ને ૦૮ હાડયા. રામએ એ (મકાડા) મરી જશે એ ડરથી પોતાની એટલી ચામડી ઉખાડી મળે માટે પોષાયરાના પાણ દરેક પોચાળખાને સાથે લઇ ભાન ના For Private And Personal Use Only 35

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60