Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૦] www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ १ जिनपतिसूरिपंचाशिका, गाथा ५५, पत्रांक १२० । २ जिनेश्वरसूरिसप्ततिका, गाथा ७४, पत्रांक १२१ । ३ जिनप्रबोधसूरिचतुःसप्ततिका, गाथा ७४, पत्रांक १२२ । ૪ બિનરાજસૂરિવદત્તરી, ગાથા ૭૪ | ५ जिनलब्धिसूरिबहत्तरी, गाथा ७४ । ६ जिनलब्धिसूरिस्तूपनमस्कार, गाथा १३ । [ વર્ષે ૮ ७ जिनलब्धिसूरि नागपुरस्तूपनमस्कार, गाथा ८ । ८- ९-१० अभयदेवसूरिरचित ऋषभस्तव गाथा ८, नेमिस्तव गाथा ८, स्तंभपार्श्वस्तव गाथा ८, पत्रांक १४२ । इनमें नं. १ से ७ तककी कृतियां ऐतिहासिक दृष्टिसे बड़े महत्त्व की है । इनके प्राप्त होनेसे खरतरगच्छके इतिहास में एक नया प्रकाश मिलेगा । अतः सर्व सज्जनोंसे सादर अनुरोध है कि जिन्हें उक्त प्रति या उपरोक्त कृतियें प्राप्त हों वे मुझे सूचित करनेकी कृपा करें | नाहों की गवाड, बीकानेर. કાગળના અસાધારણ ભાવેા ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ' જેના ઉપર છપાય છે તે કાગળાને ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણઆને રતલને। હતા. લડાઈના એ વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલનેા થયા હતા. ગઇ દિવાળી પહેલાં એ ભાવ ખાર-તેર આને રતલ જેટલે વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને બે રૂપિયે રતલના થઇ ગયેા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠનવગણા ભાવ થઇ ગયા છે. આમ છતાં અમે શ્રી જૈન સત્ય પ્રકાશ'નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાને અમારા ઇરાદા પણુ નથી. For Private And Personal Use Only પણ આ રીતે ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ' આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મેાકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. વ્યવસ્થાપકે

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60