________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭] સંપ્રતિ-કાલનિર્ણય
[૨૫] વિક ગાદીએ બેઠા પછી તેમાં જે સંવત્સર પ્રવર્તાવ્યો એ માની લો એ ઉમેરો કરી, મહાવીર નિર્વાણ અને વિક્રમ સંવતત્સર વચ્ચેનું અંતર ૪૨૩ વર્ષ લખ્યું.૧૨.
પણ વર્તમાન સમયમાં અનેક પ્રકારનાં સર્વમાન્ય સંશોધનોથી એ તો અફર થઈ ગયું છે કે મૌર્ય વંશે ૧૬ ૦ કરતાં પણ વધારે વર્ષ સુધી સત્તા ભોગવી છે. એટલે વર્તમાન સંશોધકોને માટે એ ગાથામાં મીના નામ પર, ખલનાના કારણે, સદ્દીસર્ચ (૧૮) ને બદલે થઈ ગયેલા સર્ચ (૧૦૮) ના આંક સુધારવાનું તો અનિવાર્ય બન્યું, પણ સાથે જ તેમને ઉપરની ભૂલ તો રુચિકર હતી, કેમકે એની મદદ વડે ચન્દ્રગુપ્તને સમય આગળ લાવીને તેને કઢંગી ખેંચતાણુથી પણ એલેકઝાંડર સાથે મેળવી દેવાય તેમ હતું. એટલે તેમણે એક ભૂલ સુધારવાને બદલે નવી પાંચ ભૂલ ઉમેરીને મન ગમતાં સ્વરૂપમાં નીચે પ્રમાણે કાળગણના ગોઠવી કાઢીઃ૧૩ - ૬૦ વર્ષ પાલક, ૧૫૦ , ૧૬મોર્યો, ૩૫ પુષ્પમિત્ર, ૬૦ બલમિત્ર-ભાનુમિત્ર, ૪૦ નભસેન (નભવન) ને ૧૦૦ ગભિલ્લે.
ને આ રીતે તેમણે ૧૫૫ ને ઠેકાણે ૧૫૦, ૧૦૮ અથવા ૧૬૮ ને ઠેકાણે ૧૬૦, ૩૦ ને ઠેકાણે ૩૫ ને ૧૫રને ઠેકાણે ૧૦૦ ગોઠવીને ૬ ૦૫ નો સરવાળો મેળવ્યો ને તેને મહાવીર–નિર્વાણ અને શકકાલ વચ્ચેનું અંતર ગણાવ્યું. આમ કરીને તેમણે ચન્દ્રગુપ્ત (મ. સ. ૨૧૦ = ઈ. સ. પૂર્વે ૩૧૭) ને તે ચીતાણીને અલેકઝાંડર (ઈ. સ. પૂર્વે ૩૨૭) ની સમીપ બેસાડયા. પણ તેમ કરવાને તેમને અનેક જૈન વિધાનને અને જૈન– બૌદ્ધ-હિંદુની સંયુક્ત ગણનાને ભેગ આપવો પડયો છે.
મ. . ૪૫૩ માં બિલ અવંતીની ગાદીએ બેઠે છે. અને તે જ અરસામાં ૧૪ કાલભાચાર્ય દીક્ષિત બને છે ગર્દભિલ્લની નજર, કાલકાચાર્યનાં બહેન, અને ભાઈની સાથે જ દીક્ષિત થયેલાં સાધ્વી સરસ્વતીના સૌન્દર્ય પર ચોંટે છે ને તે તેમને કબજે કરે છે. પરિણામે કાલકાચાર્ય, શકાની મદદથી, મ. સં. ૪૬૬ માં ગર્દભિલને ગાદીએથી ઉઠાડી મૂકે છે તે પછી ચાર વર્ષ શકે રાજ્ય ભોગવે છે. ને મ. સ. ૪૭૦ માં તે શકને ઉથલાવી ગર્દભલ્લનો પુત્ર વિક્રમ પિતાનો સંવત્સર પ્રવર્તાવે છે. તેનાં અને તેના વંશનાં મળી ૧૩૫ વર્ષ ગયા પછી શકે ફરીથી અવંતી જતી પિતાને સંવત્સર પ્રવર્તાવે છે. પણ જે ઉપરની ગણના સ્વીકારીએ તે આ બધાં જ મંતવ્યોનો ભોગ આપવો પડે. કેમકે તે ગણના પ્રમાણે તે ગર્દભિલો સમય મ. સં. ૫૦૫ માં આવે છે-કે જ્યારે કાલકાચાર્ય १२. विकमरज्जाणंतर तेरस वासेसु वच्छर पवित्ती ।
सिरिवीरमुक्खओ वा चउसयतेवीस वासाओ ॥ -तित्थुगाली प्रकीर्णक । ૧૩. વીર નિખ સંવત્ ગૌર જૈન ચા–ાળના પૃ. ૩૦-૩૧ | १४. तह गद्दभिल्लरज्जस्स छेअगो कालगारिओ होही।
તેવઅરસહિં (૪૨) ગુજરાય વર્જિગો પત્તો ! –શાપુતારામાં પૂર્ણ "तहा गद्दभिल्लस्स रज्जच्छेयगो कालगायरिओ । होही तेवण्णचउसएहिं (४५३) गुणसयकलिओ सुओवउत्तो ॥ दीपालिकाकस्प । चउसयतिपन्न (४५३) वरिसे कालगगुरुणा सरस्सरी गहिआ। रत्मसंचय प्रकरण।
For Private And Personal Use Only