Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપ્રતિ-કાલનિર્ણય [ ર૦૨] ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૦ વર્ષ નંદ રાજ ગાદીએ બેઠે, ને ભગવાનના નિર્વાણ પછી ૧૫૫ માં વર્ષે ચન્દ્રગુપ્ત રાજા . . ઉપરની હકીક્તને થાય ના નામાંકિત કતાં શ્રી ભદ્રેશ્વરસૂરિને પણ ટેકો છે. પણ રાજત્વ કાલગણનાને લગતી, અને તિસ્થા વય, વિચારસાર, વિચાર વગેરે ગ્રન્થમાં વપરાયેલી ત્રણ પ્રસિધ્ધ ગાથાઓમાં થયેલા અર્થભેદે, અને એ ભેદના કારણે દરેક લેખકે તે ગાથાઓના આંકડામાં કરી લીધેલા મનગમતા ફેરફારને લીધે કાલગણના ખૂબ જ ગુંચવાઈ ગઈ છે. પણ તે ત્રણ ગાથાઓને સાચા અર્થ આ પ્રમાણે છે ભગવાન મહાવીર જે રાત્રીએ નિર્વાણ પામ્યા તે જ રાત્રે અવંતીમાં પાલક રાજા ગાદીએ બેઠે. પાલકે (ને તેના વિશે) ૬૦ વર્ષ પર્યત રાજ્ય ભગવ્યું. (તે પછી) નોએ (ભગવાન મહાવીરના નિર્વાણુના) ૧૫૫માં વર્ષ પર્યન્ત (વાજમ ભોગવ્યું.) ૧૬૮ વર્ષ મૌર્યો, ૩૦ વર્ષ પુષ્યમિત્ર (ને તેના વંશજો), ૬૦ વર્ષ બલમિત્ર–ભાનુમિત્ર, ૪૦ વર્ષ નભવહન, ૧૩ વર્ષ ગઈ ભિલ્લ ને ૪ વર્ષ શકરાજા [ને એ રીતે, કોને હરાવી વિક્રમે પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યો ત્યાંસુધી મહાવીર સંવત્સરનાં ૪૭૦ વર્ષ પૂરાં થયાં. ]. વિક્રમ સંવત્સરની ગણનાની સાથેસાથે જ્યારે શકસંવત્સરની ગણના પણ જરૂરી બને ત્યારે ઉપરની ગાથાઓમાં-છેલ્લી પંક્તિમાં, જ્યાં ગર્દભિલ્લનાં ૧૩ ને શકનાં ૪ છે. ત્યાં ગઈભિલ–૧૫ર ૧૦ (૧૩ ગઈ ભિલ્લ પોતે, ૪ શક ને ૧૩૫ વિક્રમ ને તેના વારસો) –એ રીતે ગોઠવી મહાવીર-નિર્વાણ ૬૦૫ માં શકસંવત્સરની શરૂઆત મેળવી લેવાય છે. ८. अनन्तरं वर्धमानस्वामिनिर्वाणवासरात् । गतायां षष्ठिवत्सर्यामेष नन्दोऽभवन्नृपः । एवं च श्री महावीरमुक्तेर्वर्षशते गते । पश्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभवन्नृपः ॥ परिशिष्ट पर्व, सर्ग-७-८ * આ પુસ્તક અપ્રકટ છે. પાટણના ભંડારમાં જળવાયેલી તેની તાડપત્ર પ્રતિ પરથી તેના કર્તાને સમય બારમી સદીને તારવી શકાય છે. એ પુસ્તકને એતિહાસિક ભાગની ફેટે -પ્રીન્ટ વડેદરા-પ્રાએ વિદ્યામંદિરે પોતાના ઉપગને માટે ઉતારી લીધી છે. एवं च महावीरमुत्तिसमयाओ, पंचावन्न वरिस सए चुच्छिण्णे, नंदवंशे चंदगुत्तो राया ગાયોતિ | S૨૬ | ९. जं रयणि कालगओ अरिहा तित्थंकरो महावीरो । तं रयणिमवंतिवई अहिसित्तो पालगो राया ।। सठ्ठी पालगरन्नो पणवन्नसयं तु होइ नन्दाणं । अठ्ठसठ्ठीसयं मुरियाणं तीसञ्चिय पूसमित्ताणम् ।। बलमित्त-भाणुमित्ताण सट्टि वरिसाणि चत्त नहवहणे। तह गद्दभिल्लरज्जं तेरस वासे सगस्स चऊ ॥ १. तह गद्दभिल्लरज्जं बावन्नसयं च पंचमासहियं । विचारसार-१५ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60