Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ આય. મહાશંગિર ( મહાવીર નિર્વાણુ સંવત ૨૧૫ થી ૨૪૫)ને આર્ય સુસ્તીછ (૨૪૫ થી ૨૯૧ )ને સમય નિશ્ચિત છે. અશાના સમય સબંધમાં બધા જ બૌદ્ધ ગ્રન્થા ને ચન્દ્રગુપ્તના સમય સબંધમાં બૌધ્ધ, પૌરાણિક ને જૈન ગ્રન્થ લગભગ એકમત છે. પરિણામે આ બધા જ મતાને પરસ્પર સાથે સાંકળીને આપણે જો એક નક્કર પાયા સર્જાવી શકીએ તે પર સ'પ્રતિના સમય અને જીવનનું દશ્યૂન અકાવ્ય સ્વરૂપમાં રચી શકાય. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાય ના કથન પ્રમાણેઃ— અવી હકીકત છે કે, અવતીમાં જીવંતસ્ત્રાનીની પ્રતિમાની રથયાત્રાના મહારાવ હેાઇ આ મહાગિરિ ને આ સુહસ્તી તે અંગે અવતીમાં જાય છે અને એ મહાત્સવ પ્રસંગે તે બંને મુનિરાજોનાં દર્શન થતાં સંપ્રતિ જૈનધર્મને ભક્ત ખને છે. પણ બાવર્ચસૂત્રમાં એક સ્થળે અને નિર્દેશ છે કે, આય મહાગિરિ ને આ સુહસ્તી વિદેિશામાં જિનપ્રતિમાને વદન કરવા આવ્યા અને આ મહાગિરિએ ત્યાંથી ફ્રૂટા પડીને ગજપદ તી જઈ અણુરાણુ કર્યું અને આ સુહસ્તી, જિનપ્રતિમા વાંદવાને ત્યાંથી આવતી ગયા.’ આ પરથી, કોઇ પણ પ્રકારના પુરાવા વિના પ, શ્રી કલ્યાણવિજયજીએ ‘ વીનિર્વાનસંવત્ ઔર નૈન ચારુતાના નામે પેાતાના વિસ્તૃત નિબધમાં એવી કલ્પના કરી છે કે આ` સુહસ્તીએ આ પ્રસંગે જ-કેમ જાણે આસુહસ્તીજી અવંતીમાં જિનપ્રતિમા વાંદવાને હિંદુગીમાં એક જ વખત ગયા હાય-સંપ્રતિને જૈન ખનાવેલ હેવા ોઇએ અને માટે આ મહાગિરિને સપ્રતિના સમકાલીન ન લેખી શકાય. પણ આ ઉપરાંત, આ મહાગિરિ ને આય સુહસ્તીજી સ’પ્રતિના સમકાલીન હોવા સબધી બીજો સમાન્ય પુરાવેા છે. દુષ્કાળના સમયમાં જૈન મુનિવરોને અડચણ ન આવે તે માટે સપ્રતિએ તેમની ગેાચરી માટે આડકતરી વ્યવસ્થા કરી છે. આય સુહસ્તી એ ગે!ચરી (રાજપિ’ડ) લેવાની તરફેણ કરે છે અને આ મહાગિરિ તે પ્રત્યે વિરાધ દર્શાવી સુહસ્તીનેા બહિષ્કાર કરવા તત્પર બને છે. છેવટે આય સુહસ્તી પાતાની ભૂલ સમજી આ મહાગિરિની ક્ષમા માગે છે. મા પ્રસંગ સંબંધમાં ૫. શ્રી કલ્યાણવિજયજીએ એવી કલ્પના કરી છે કે તે પ્રસંગ કદાચ સપ્રતિના નહિ પણ એના પરદાદા બિન્દુસારના સમયમાં અન્ય હેાય. પણ એવી કલ્પનાથી તે તેઆ આ સુહસ્તીની અને સ’પ્રતિની સમકાલીનતાને પણ ખાટી દર્શાવ− । જણાય છે. કેમકે બિન્દુસારના અન્તકાળ અને સપ્રતિઃ આદિકાળ વચ્ચે જ ૪૦ વર્ષનું અંતર છે. અને ચાવચસૂત્રતા જે કથનને આામાં. ાખી તે સંપ્રતિ કેવળ આર્ય સુહસ્તીના જ સમકાલીન હેાવાની કલ્પના કરે છે તે આધારે પણ આ મહાગિરિ તે પ્રસંગે અણુરાણ કરવા તૈય છે કે જ્યારે આર્ય સુહસ્તી અવંતી જઇ સંપ્રતિને જૈન બનાવે છે. હવે રાજપિડને પ્રસંગ તે બિન્દુસારના સમયમાં કલ્પીએ તે તે આ મહાગિરિના અણુરાથી ચાળીશ વર્ષ પૂર્વના ગણાય કે જ્યારે આ સુહસ્તી એક સામાન્ય સાધુ જ હાઇ શકે અને આ મહાગિરિ જેવા પટ્ટધરની અવગણના કરી સાધુસમુદૃાયને રાજપિંડ લેવાની દૃશ્ય આપવાનુ તેમને માટે અસંભવત ગણાય. આ સ્થિતિમાં કવળ પાશ્ચાત્ય કલ્પનાને અનુસરવાને ખાતર આ મહાગિરિ, આ સુહસ્તીચ્છ ને સંપ્રતિની સમકાલીનતા સંબંધી રાસ્રકથન સામે રાકા ઉડાવવી એ અસ્થાને છે. બાવચસૂત્રમાંના પ્રસંગ તા સંપ્રતિ જૈન બનીને રાજપિડતું પ્રકરણ પતી ગયા પછીને છે. અને ભારતીય સર્વ માન્ય ગણનાએ પણ આ મહાગિરિ, આ સુહસ્તી ને સંપ્રતિની સમકાલીનતા સંબંધમાં જરી વાચા આવતા નથી. જે હવે પછીના કાન પરથી રાહેજે સમજી રાકારો , નિાની, ચાપ્રધાનપદ્દાહિ વગેરે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60