________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
१ जिनपतिसूरिपंचाशिका, गाथा ५५, पत्रांक १२० ।
२ जिनेश्वरसूरिसप्ततिका, गाथा ७४, पत्रांक १२१ ।
३ जिनप्रबोधसूरिचतुःसप्ततिका, गाथा ७४, पत्रांक १२२ ।
૪ બિનરાજસૂરિવદત્તરી, ગાથા ૭૪ |
५ जिनलब्धिसूरिबहत्तरी, गाथा ७४ ।
६ जिनलब्धिसूरिस्तूपनमस्कार, गाथा १३ ।
[ વર્ષે ૮
७ जिनलब्धिसूरि नागपुरस्तूपनमस्कार, गाथा ८ ।
८- ९-१० अभयदेवसूरिरचित ऋषभस्तव गाथा ८, नेमिस्तव गाथा ८, स्तंभपार्श्वस्तव गाथा ८, पत्रांक १४२ ।
इनमें नं. १ से ७ तककी कृतियां ऐतिहासिक दृष्टिसे बड़े महत्त्व की है । इनके प्राप्त होनेसे खरतरगच्छके इतिहास में एक नया प्रकाश मिलेगा । अतः सर्व सज्जनोंसे सादर अनुरोध है कि जिन्हें उक्त प्रति या उपरोक्त कृतियें प्राप्त हों वे मुझे सूचित करनेकी कृपा करें |
नाहों की गवाड, बीकानेर.
કાગળના અસાધારણ ભાવેા
‘ શ્રી જૈન સત્ય પ્રકાશ' જેના ઉપર છપાય છે તે કાગળાને ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણઆને રતલને। હતા. લડાઈના એ વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલનેા થયા હતા. ગઇ દિવાળી પહેલાં એ ભાવ ખાર-તેર આને રતલ જેટલે વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને બે રૂપિયે રતલના થઇ ગયેા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠનવગણા ભાવ થઇ ગયા છે. આમ છતાં અમે શ્રી જૈન સત્ય પ્રકાશ'નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાને અમારા ઇરાદા પણુ નથી.
For Private And Personal Use Only
પણ આ રીતે ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ' આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મેાકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ.
વ્યવસ્થાપકે