Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬-૭]. એક અપેકટ તીર્થમાળા [૧૯] રાણુગિપૂરિ આદીસરૂ એ મ૦, બમણુવાડિ વીર. સુ; ગુડીપાસ અમીઝરૂ એ મ, ઘેઘે નવખંડ ધીર સુo, ઈણી પરિ તીરથ છઈ ઘણાઈ મ, સંપ્રતિ કમરવિહાર સુર; વસ્તુપાલ જગિ જાણુઈએ, મ, જાવડે વિમલ ઉદાર સુo. કલિયુગિ રંગ રહાવીઆ એ મ, કીધા મોટા જંગ સુર; બિંદું પ્રાસાદ કરાવી એ મ, તિહાં જિનપડિમા ચંગ સુઇ કલિ કંડ કરહેડ નમું એ મ૦, માંગલહરિ જિનરાજ સુ0; ધૃતકલ્લોલ સંખેશરૂ એ મ0; સેરિસઈ સરિઆ કાજ સુત્ર ત્રંબાવતીઈ થંભણ એ મ૦, ભીડિભંજન શ્રીપાસ સુ; વરકાણું પંચાસરૂ એ મા, કેપૂરી આસ. સુત્ર નારિંગપુર ચારૂપ જિન એ મ૦. બરસિંઘ ગાંધાર સુ0; ભરૂઅચ પ્રમુખ તીરથ ઘણાં એ મ૦, કહિતુ ન લહું પાર સુઇ ગૂજરે પર સણગારહ એ મ, નામિ નગર નડિઆદ સુ; અમરપુરી સમ જાણઈ એ મ૦, તિહાં છ ચ્યાર પ્રાસાદ. સુત્ર મૂલગિ મૂલનાયક નમું એ મ, નીલવર્ણ પ્રભુ પાસ સુo; આદિ અજિત સન્તીસરૂ એ મ૦, ગુણકેરા આવાસ સુ તપગચ્છ ગણિ ચંદલ એ મ૦, શ્રીહેમસોમસૂટીદ સુo; તાસતણું પરિવારમાં એ મ0, છઈ પંડિતના વૃન્દ સુત્ર પંડિત શ્રેણિ શિરોમણિ એ મ, લક્ષ્મી કુલ ગણિ સીસ સુત્ર; જયકુલ જનમ સફલ કરું એ મ૦, ગાઈઆ શ્રી જગદીસ સુત્ર અસુધ હઈ તે સધિય એ મ૦, કવિ ! લાગું તુમ પાય સુત્ર; સંઘ સહ સાંનિધ કરી એ મ, તૂ કવિ પંડિત થાય સુ. સંઘ મટિમ જેહનઈ દઈએ મ, તેહ જ મેરૂ સમાન સુ; તીરથમાલા ભણિ ગુણિ એ, મળ, તેહ ઘરિ નવ નિધાન સુત્ર શ્રી વિક્રમ નૃપથી સંવછર સતલ, ચઉપના વરસિ આ વદિ રંગરેલ; પૂર્ણતિથિ દશમી સોમવારિ જયકાર, ભવિઆ પ્રભુ ભગતિ હરખ ધરી અતિવાર. || ઇતિ શ્રી વેલકયભુવનપ્રતિમાસંખ્યાસ્તવન સપૂર્ણ ૧ આ તીર્થમાળાના અંતમાં આ પંક્તિમાં આપવામાં આવેલું આલોક્ટ્રભુવન પ્રતિમા સંખ્યારતવન -નામ કર્તાએ પતે યોજેલું નામ નથી, પણ એ પ્રતિના લહિયાએ પિતે પસંદ કરેલું નામ છે. કર્તાએ તે આ કૃતિને, તેના પ્રારંભ માં અને રપંતમાં, * તીર્થયાલ' તરીકે જ પરમાવી છે. (૨) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60