Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પ). [૧૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ tવર્ષ ૮ સતકરતિ સુવ્રત નઈ અમમ, નિઃકષાય નિપુલાક નિમર્મ ચિત્રગુપતિ સમાધિ સંવર, જસેધર વિજય મલ્લ જયંકર. દેવ અનંતવીર્ય ભદ્રકૃત, નામત પઈદિન હુઈ સુકૃત; એ ચુવીસ તીર્થકર હુસઈ, પાયકમલ સુરનર સેવસઈ (૧૦) ઋષભ અજિત સંભવ અભિનંદ, સુમતિ પમપ્રભ સુપાસ જિણુંદ ચંદ્રપ્રભ સુવિધિ સીતલ, શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ. (૧૧) અનંત ધર્મ અનઈ શાંતિ કુંથુ, અર મલ્લિ મુનિસુવ્રત, નમી નેમિ નઈ પાસ જિસુંદ, વીર નામિ હુઈ આણંદ. દેહા ભરત ક્ષેત્ર નામઈ કહ્યા, એ બહત્તરિ જગદી; એરવત ક્ષેત્ર તણું કહું, પહુંચઈ મનહ જગીસ. જિમ સહકારિ કેઈલિ–એ ઢાલ) પંચરૂપ જણહર જગનાયક, સંપ્રતિ ધ્યાત નઈ અષ્ટાયક, અભિજિત નેમિ સાતમું એ. અગમસર શ્રી અંગૂલિષ્ટ સામી, વિજ્ઞાની પ્રણમું સિરનામી; શ્રી અખ સુવિધિ સુ બારમું એ. નમ્રદત્ત શ્રી કુમાર સતસમ, પ્રભંજન સૌભાગ્ય અતિ નિર્લોભ; શ્રી દિનકર અઢારમું એ. વ્રતાધિક સુધિકર પ્રભુ સારીર, શ્રી કલ્પદ્રુમ અતિ ગંભીર; શ્રી તીર્થાદિ ત્રેવીસમું એ. શ્રીફલ કેરા એ જિન ચઉવીસ, અતીત નામ સમરું નિશદીસ; વરતમાન હવિ ચિતિ ઘરૂં એ. (૧૮) બાલચંદ્ર શ્રી સુવ્રત જિનવર, અગ્રસેન શ્રીદત નઈ વ્રતધર; સામનિટ નામિ તરું એ વિશ્વસન શ્રેયાયુ સત્યવંત શુકન શ્રેયાંસ ગુણવંત; સિંહસોમ જિન બારમું એ. મેયાંજલ ઉપશાન્ત દેવસેન દેવ, મહાબીજ શ્રેયાંસ મરૂદેવ શ્રીધર સામકંઠ નમું એ. અઢિપણ મારગ દનવીર, શ્રી સેન આપઈ ભવતીર; ધીર અનાગત નામ સુણ એ (૨૨) શ્રી સિધાર પૂરણું ઘેષ, ત્રીજા જિનવર શ્રી યમઘાષ; સાગર સુમંગલ સખકરુ એ (૨૩) સર્વાસિદ્ધિ નઈ નિર્વાણુસ્વામી, રતિ હઈ ધર્મધ્વજ નામિ; સિદ્ધસેન હુસેન જિનવર છે. (૨૪) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60