Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અપ્રકટ ર્ધમાળા | [ ૧૮૭ - - - - - (૨૫) (૨૬) (૨૭) રતિમિત્ર સત્યસેન શ્રીચંદ્ર, દઢકેતુ ચૌદસમા મહેન્દ્ર દહપાસ સુવ્રત ભલુ એ. સુપાસ સકોમલ એગુણવીસ, અનન્નાર્થ વિમલ એકવીસ, ઉત્તર મહારધિ ગુણનિલ એ. દેવતાનંદન ઈમ ગ્રેવીસ, એરાવત ક્ષેત્રણ ઈશ; દિવસ સફલ હુ આજનું એ. ચઉપર અઢીદ્વીપ માંહિ વિહર માન, હેમવિમલ પરિ ઉત્તમ વાન; છિનુ નઈ વિજય બત્રીસ, તીર્થકર પ્રણમું તિહાં વીસ. સીમંધર યુગમંધર બાહુ સુબાહ, કર જોડી વંદી લિઉં લાહ જંબૂ દ્વીપ માંહિ ટૂકડા, કરિ વિહાર જિનવર પડવડા. શ્રી સુજાત સ્વયંપ્રભ ધાર્ય, રિષભાનન ચુ.અનન્તવીર્ય; ધાતકીખંડ પૂરવ મહાવિદેહ, માંહિ અછઈ એ જિણ ગુણગેહ શ્રી સૂરપ્રભ સ્વામી વિશાલ, વજાધર ચંદ્રાનન સુવિશાલ; પશ્ચિમ વિદેહ ખંડ ધાતકી, માંહિ નમું છું જિન ઈહાથકી. ચન્દ્રબાહુ ભુજંગમ સ્વામી, ઈશ્વર નેમિપ્રભ અભિરામ; પૂર્વ વિદેહ પુષ્કરવર દીવ, વિહાર કરી તારી ભવ્ય જીવ. વિરસેન નઈ શ્રી મહાભદ્ર, દેવયસ અજિતવીર્ય દિભદ્ર; પશ્ચિમ મહાવિદેહ મઝરી, પુષ્કરવર દ્વીપ જિન ચારિ. (૩૨) ભરત પંચ નઇ એરવત, દસ ખેત્રિ જિનરાજ; સાતસઈ વીસોત્તર નમું, સીજિ વંછિત કાજ. વસ્તુ (છંદ) પનર કર્મહર ભૂમિ કહિવાઈ, ઉત્કૃષ્ટિ કાલિ તિહાં, એકસું સિતરિ જિનવર, કેવલજાણી કેડિ નવ, કોડિ સહસ નવ નમું મુનિવર; સંપ્રતિ વિહરઈ વીસ જિણ, કેવલી બઈ કેડિ; કડિસહસ બિ સાધુ તે, પ્રણમું બેહ કર જોડિ. હા હવઈ અષભ ચંદ્રાનન, વારિણ વર્ધમાન; શાશ્વત બિંબ સંખ્યા કહું, પણિ એ ચાર અભિધાન. તિર્યંગ લેગ નંદીસરહ, દ્વીપ અછઈ સુવિશાલ; બાવન પ્રાસાદે નમું, ચઉસઠિસઈ અડ્યાલ. (૩૫) (૩૬) (૩૭) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60