________________
વીર
[૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ નીચેથી એ પ્રતનો ઉલેખ રદ કર્યો છે.
“ગૌતમપૃચ્છા બાલા.નો ૨.સં.૧૮૮૪ લીંહસૂચી પણ આપે છે. પરંતુ પદ્મવિજયનું નિર્વાણ સિં.૧૮૬૨માં હોવાથી એ હકીકત સ્વીકારી ન શકાય. આ બાલાવબાધના કર્તા કોઈ બીજ પદ્મવિજય હોય તો જુદી વાત છે.
“ઉત્તમવિજ્ય નિર્વાણ રાસની માહિતી પછી પૃ.૭૯ પર એવી નોંધ થયેલી કે “સંવત ૧૮૩૭માં પિોતે અમદાવાદના સંઘ સાથે સંધવી મોદી પ્રેમચંદ સહિત શત્રુંજયની યાત્રા કીધી હતી તે ઐતિહાસિક બીના પૂરી પાડનારું સ્તવન કવિએ સિદ્ધાચલ પર રચ્યું છે પરંતુ કવિની કૃતિઓમાં આવી કઈ કૃતિ નોંધવામાં આવી નથી તેમ આવી કઈ કૃતિની માહિતી અન્યત્રથી સમર્થિત થતી નથી એટલે એ વિશે શંકા રહે છે. કવિ એ યાત્રામાં ગયેલા તે હકીકત ખરી છે. ૧૨૫૦. વીર (૪૩૭૩) [+] રાજિમતી નેમનાથ બારમાસ [અથવા નેમીશ્વરના
બારમાસ] કડી ૩૭ ૨.સં.૧૮૧૨ વિ.શુ. ગુરુ આદિ- આદેસર આદે કરીને, પ્રણમું જિનવરપાયાજી, સરસ્વતીને ચરણે નમી વલી, ગિરુઆ ગણપતિરાયા,
અંતરજામીજી. ૧ કાર્તિક માસે કમલાકામી, પાંમી પરમાણંદજી,
સજની રજની આજની રૂડી, નિરખું નયણાનંદ – અંતર, ૨ અંત – નેમ રાજૂલ નારના ને, ગાયા બારે માસજી,
ભણે ગુણે જે કોઈ સાંભલે, તેની સફલે મન આસ- અંતર. ૩૬ સંવત અઢાર બાર જ વર્ષે, વૈશાખ સુદિ ગુરુવારેજી, વિર મુનિની વિનતિ પ્રભુ, ભવસાગર પાર ઉતારે – અંતર. ૩૭
(૧) લિ. ઋ. સંભૂરાંમ સં.૧૮૫ર શ્રાવણ શુ.૧૩ મુંબાઈ મળે. પ.કે.૩૬ થી ૩૯, અનેક સ્તવનાદિ સંગ્રડ એ નામ આપેલી ૨૪૬ પત્રની પ્રત, મુક્તિ. નં.૨૪૬. [ડિકૅટલેગબીજે ભા.૧ (પૃ.૧૮૦).]
[પ્રકાશિત ઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૪-૫૫.] ૧રપ૧કુશલવિનય
[જુઓ આ પૂર્વે કુશલવિનય નં.૧૦૭૮ (ભા.૫ પૃ.૧૯૪) વિશેની નોંધ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org