Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઓગણીસમી સદી [૫૫]
પ્રહલાદ -ઇતિશ્રી ભંગીપૂરાણ સંપૂર્ણ.
(૧) સંવત ૧૮૦૧ વષે પિસ માસે કૃષ્ણપક્ષે તિર્થે ભૌમવારે લિષ્યતં સેવક જગનાથ ગ્રામ મઢાહડ મધ્યે લખું છે સહી. પ.સં.૧૩-૧૫, ઘોઘા ભં. દા.૧૪. [રાહસૂચી ભા.૧.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૪.] ૭ર. પ્રહલાદ
એક પ્રહલાદ નામના કવિને રચનાકાલ સં.૧૭૩૦ એ “મિથબંધુવિનોદમાં નં.૪૬૭ ને પૃ.૫૦૩માં ઉલ્લેખ છે. (૭૮) વેતાલપચીસી (હિંદીમાં) લ.સં.૧૮૦૭ પૂર્વે
(૧) સં.૧૮૭૭ કા.શુ. ભવાનીદાસ શિષ્ય હરચંદ લિ. પ.સં.૪૧, જિ.ચા. પો.૮૬ નં.૨૨૮૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૫.]. ૭૩. અજ્ઞાત (૮૦) રૂપસેનની કથા લ.સં.૧૮૦૮ (૪) પહેલાં આદિ– $ નમઃ સિદ્ધ શ્રી અંબાજી સત્ય છે.
દૂહા રાગ રામગીરી ગવરીપૂત્ર સમરું ગણુનાહ, વીરકથા મૂઝ કરો પસાહ નવતેરી નગરીનું રૂપ, રાજા રાજ કરે ગણુભૂપ ત્રણસઈ સાઠ અંતેવરી નાર, કરે રાજ રૂડે વિસ્તાર પાષાણમઈ ગઢ પિલ પ્રકાર, જાન્યમા પૂત્રે બે જ રૂડૂયે સાર
રૂપાન નઈ રૂપકુમાર, રાજા નઈ મનિ હર્ષ અપાર. અંત – આગઈ લાખી સીખામણ હીઈ, વડે વીસામો ના નવી દીયે.
વણી પૂર પિતા તે રાયે, તવ વલીઆ નીમણે ઘાયે, કવ્યતા કહે સોગ ઈમ ટલ્યાં, રૂપસેન માવીત્રાંનઈ મલ્યાં. –ઇતિશ્રી રાજા રૂપસેનને રાસ સંપૂર્ણ.
(૧) ગ્રંથાગ્રંથ ૧૨૧, સંવત ૧૦૮(૨)ના પોસ વદ ૨ લખી. ૫.સં. ૮-૯, પાલણપુર સંઘ ભં. દા.૪૬ નં.૧૮,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૫.] ૭૪. વસુ-વસ્તે (વિપ્ર) (૮૧) વિકમરાયચરિત્ર કડી ૩૭૨ લ.સં.૧૮૨૫ પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598