Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 580
________________ અઢારમી સદી [પ$૩] અરે હાં ચતુર્ગા ચારણ, પ્રભુ તીન લેાક ભવતારણ જેણે બારહ માસા ગાયા, શ્રીર ́ગને આપ સુણાયા. હે। રામ.૧૪ —ઇતિશ્રી કૃષ્ણે બારમાસા સંપૂર્ણ, (૧) સંવત્ ૧૭૯૭ આસુ વદ, ગુટકા, પાલણપુર ભ. ? [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૩.] ૬૯. જીવા (૭૫) રાધાકૃષ્ણના બારમાસ ૧૩ કડી આદિ– સખિ આવિલે કારતક માસ પ્રશ્ન ધર આવિયા મેં તા કીધલા સાલ સણગાર વાલેા મન ભાવિયા જી રે આભૂષણ સારા અંગ કે વાલા આપતાં મેં પેર્યા નવરંગ ચીર કે સારાં શાભતાં. એજી ર્ માથાની ગુંથી વેણુ કે ફુલે સબસી શધા ચાલી પેરી અગ તાંણી કસકસી. જી રે નાર્ક સમા મેાર કે મસ્તક રાખડી રાધા સેથે ભરી રે સીંદુર કે અંજન આંખડી. અંત – એમ કરત વિલાસ આસે। માસ આવીયે - જીવા કે રાધા કુ કમ કેંસર ગાર કે ચંદન સણુગારિયા એજી રે મેાતીયે પુરિયા ચેાક કે ચદસે દીપક કરે એજી રે સેજે પધારેા મહારાજ પ્રેમે સેવા કરે. રાધાકૃષ્ણ તણા બારેમાસ ગાયે ને સાંભલે તેહને આવાગમન ન હેાઇ કે ફેરા ભવને ટલે જી રે મન રાખે વીસવાસ વાલે તેહને મલે પ્રભુ રાખેા ચરણનિવાસ જીવે વિનતિ કરે. (૧) પાલણુપુર ભ”. (?) [ડિકેટલૉગખીજે ભા.૧ (પૃ.પર૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૪. ત્યાં જીવણુદાસ’ એ વૈકલ્પિક કર્તાનામ આપવામાં આવેલું તથા “સ.૧૭૯૮ લગભગ હયાત, ધેાળકાના સાધુ” એવી એળખ આપવામાં આવેલી. આ બધું ગ્રહાયાદી (પૃ.૪ર) તથા કRsસૂચિ પૃ.૧૮૪ નં.૬૨૭અને આધારે કરવામાં આવેલું પરંતુ અહીં કૃતિમાં કર્તાનામ માત્ર ‘જીવા' છે. એ ઉક્ત જીવણુ-જીવણુદાસ હેાવાનું શકત્વ જણાતું નથી. ગૂહાયાદીમાં પૃ.૪૩ પર જીવા’ને નામે બાર મહિના છે. એ ઉપરનાં કર્તાકૃતિ હોવાના સંભવ વધારે કહેવાય.] Jain Education International For Private & Personal Use Only ૧૨ ૧૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598