Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચતુરંગ
[પકર જૈન ગૂર્જર કવિઓ છે (એક બીજી પ્રતમાં કુલ ૧૪૪૭ કડીઓ છે, કૃતિનું નામ “મધુમાલતી કથા ઉપરાંત “મધુકુમર માલતિ કુમરિ ચરિત્ર આપેલું છે. આગળની પ્રતમાં છેલે ૮૮૯મો દુહે છે તેને નંબર આ પ્રતમાં ૧૪૪૬ છે ને પછી નીચેનો દુહો છે.)
એહ કઈ ભાવે ધરી, સુને મધુમાલતિ વિલાશ
તા ઘેર કમલા થિર રહે, હરિ શંકર પુરે આસ. ૧૪૪૭ (૨) શ્રી ૫ ચતુભુજ ભક્ત વિરચીત શ્રી મધુચરિત્ર સંપૂર્ણ સંવત ૧૮૮૯ના વષે શાકે ૧૭૫૫ પ્રવમાં શ્રી માશૌત્તમ માસે પુન્ય પવિત્ર માસ શ્રી માર્ગ સીષ માર્ચે પુ. કૃષ્ણપક્ષે શ્રી એકાદશી ૧૧ તિથી શ્રી ભોમવારે. પેથાપુર નગ્રત શ્રી ત્રિી જ્ઞાતિય ઠકર શ્રી પ કહાનજી તસ્ય સ્ત્રી શીલાવત્થલંકારધારણી જયકારણી પતિવ્રતાવ્રત પાલન બાઈ હરષ કુષ્ય શુભમાસે શુભપક્ષે શુભદિને શુભવારે શુભનષ્યત્ર શુભાગે તાદય પુત્ર પ્રસુત. તસ્ય નામઃ ઠકુર શ્રી ૫ ગંગારામ. તસ્ય પઠનાથ. ૫.સં. ૯૦, તેમાં ઘણું દર્શનીય ચિત્રો છે, એક ચોપડીના આકારમાં, ગો.ના. (૩) સં.૧૭૮૫ આ.વ.૧૩ શુક્ર કડપા ગામે ઋષિ વિરધીમન (વર્ધમાન) લિ. પ.સં.૨૩, દાન. પિો.૧૩. (૪) સં.૧૭૮૧ જે.વ.૯ બાકરોદ મળે પં. દુગદાસ શિષ્ય જગરૂપ થાનસિંહ સહિત લિ. પ.સં.૨૬, કૃપા. પિ.૪૫ નં.૭૮૨. [આલિસ્ટમાં ભાર, ડિકેટલીગબીજે ભા.૧ (પૃ.૩૫૨), રાહસૂચી ભા.૧ તથા ૨, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૪).]
[પ્રકાશિતઃ ૧. સંપા. માતા પ્રસાદ ગુપ્ત]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૬૮-૭૦.] ૬૮. ચતુરંગ (ચારણ) (૭૪) કૃણ બારમાસ ૧૪ કડી લ.સં.૧૭૮૧ પહેલાં આદિ– પ્યારો પ્યાર કરતી, મારાં નયણું નીંદ ન પડતી ખાસી દાસી હે રામ તુમારી, તમે કર ખબર હમારી
હે રામ પ્યારો પ્યાર કરતી. ૧ સખી ચૈત્ર મહીને ચાલ્યા, ગેવિંદજી દ્વારિકા માલ્યા જેહને સોલ સહસ વ્રજનારી, રાધાજી અધિક પીયારી
હે રામ યારો યાર કરતી. ૨ અંત - સખી આયા રે માસ જ ફાગુણ, કેશવરાયજી બેઠા આંગણું
ઉડત હૈ અબીર ગુલાલા, ખેલત હૈ નંદજીકા ગુઆલા. હે રામ.૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598