Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઓગણીસમી સદી [૧]
અજ્ઞાત અંત – લાર પડી છેડે નહીં, ભરભર રાલે બાધ
લાલ કહે જમ સું જે ઊગર, જિનકે સંબલ સાથ. ૮૩ સંબલ જિનકે સંગ હૈ, તે સુષ પાવત જીવ જિહાં જાયે તિહાંઈ સુષી, રાધે સમરથ પીવ. જે ભવ તારણનું આવી , જે જમલોક ન જાય સદા સનેહી પીવર્તે, સહજે રહે સમાય. –ઇતિશ્રી લાલ કથિત અભેચિંતામણી સંપૂર્ણ (૧) આ પહેલાંની કૃતિની પ્રત.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૨.] ૮૦. અજ્ઞાત (૮૮) ભેગલ(ભૂગલ) પુરાણ (ગદ્ય બોલીમાં) લ.સં.૧૮૪૦ પહેલાં આદિ–
અથ ભેગલપુરાંણ લિખ્યતે. વરુ સ્વામી ભવણ મંડાણ, ભૌમમંડલકા કથી પ્રમાણ ઊત્પતિ શિષ્ટકા કહીં વખાણ. કતી ધરતી કેતા આકાર, કેતા મેરૂમંડલ કલાસ. કેતી પવન પણ વિસતાર, કેતા ચંદ સૂર આકાર. કેતા દ્વીપ સમંદ અરિ ખંડ, કેતા પવત સારિ બ્રહ્માંડ કેતા તારામંડલ મેઘ, કિસવિધ રચીયા હૈ અલેખ નહી તાંહિ કિસવિધિ કીયા, કવણ ઉર ઉઢંગા દીયા.
ઈશ્વરવાચ સુણે દેવી પારવતી... (૧) લિષત પં. ચારિત્રૌદય મુનિ સંવત ૧૮૪૦રા ભાદ્રવા સુદિ ૩ દિને શનિવારે શ્રી સેરડી ચતુર્માસીકૃતા. પ.સં.૫, અનંત.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૭.] ૮૧, ભણુદાસ] (૮૯) [+] બારમાસ [અથવા કૃષ્ણવિરહના મહિના] લ.સં.૧૮૪૪
પહેલાં આદિ- કારિતીક માસે મેહલિ ચાલ્યા કંત રે વાલાજી
પ્રીતડલી તેડિ આંણ્યા અંત મારા વાલાજી પ્રીઉજી માહરા ! ચૂં ચાલ્યા પરદેશ રે વાલાજી મંદિરીયામાં હું બાલેસ મારા વાલાજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598