Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 587
________________ અજ્ઞાત [૭૦] જન ગૂર્જર કવિઓ : ૬ ૭૮. અજ્ઞાત (૮૬) શાલિહોત્ર અથવા અશ્વચિકિત્સા (હિંદીમાં) ૧૮ અધ્યાય લ.સં.૧૮૩૨ પૂર્વે આદિ- અથ અધકચ્છવિદ્યા લિખ્યતે. દૂહા. પ્રથમ ગુરૂ પરનાંમ કરિ, સરસતિ લાગું પાય તાહિ ક્રિયા પાઈ, ગ્રંથે સુમતિ બઢાય. જયતિ સ પાંડવ નાથક, યુધિષ્ઠિર ભીમાર્જુન સહિદેવ સહિત બેઠે સબં, નિકુલ વિમાસે મન. અશ્વચિકિત્સા નામ ધરિ, શાસ્ત્રહ બંધ પ્રમાન લક્ષન સબ વરનન કરત, ની કે મધ્યમ જાન. અંત – નિકુલકૃત યહ ગ્રંથ છે, અશ્વચિકિત્સા જન યાક પઢે વિચારહી, તાકે હેય કલ્યાન ગ્રંથ પરિપૂર ભયો, શાલિહેરા વિચાર અષ્ટ સિહ તાકૌ હુઇ, જ યાકે કરે વિચાર. –ઇતિશ્રી નકુલકૃત અશ્વચિકિત્રે અશ્વશાલા વિધિ અષ્ટદશમોધ્યાય. ૧૮. ઈતિશ્રી શાલિહેત્ર ગ્રંથ સંપૂર્ણ. (૧) સંવત ૧૮૩૨ જયેષ્ટ સુદિ ક ભોમે લિષત પં. નારાણજી જીર્ણ ગે (બીજા અક્ષરમાં – માલજીની પરત છે). પ.સં.૫, મો.સેલા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૬. ગ્રંથને નકુલકૃત કહેવામાં આવ્યો છે તેને અર્થ એ છે કે મૂળ ગ્રંથ પરંપરાગત રીતે નકુલકૃત ગણાય છે.] ૭૯. લાલ [‘રાજસ્થાની સાહિત્યના ઈતિહાસની રૂપરેખા' પૃ.૧૩૬ દાદૂસંપ્રદાયના લાલદાસની ચિંતાવણની નોંધ લે છે અને એને સમય સં.૧૮૩૪ આસપાસનો જણાવે છે. “ગભચેતાવણીનાં કાવ્યોની એક પરંપરા જેવા મળે છે અને નીચેની કૃતિને વિષય એ પ્રકારને જણાય છે. તેથી કૃતિનામ ભ્રષ્ટ હેવાની શંકા થાય છે. અથવા કૃતિનું એ બીજું નામ હેય.] (૮૭) અભય ચિંતામણિ [ગભ ચેતાવણી?] છંદ [હિં.] કડી ૮૫ આદિ ગરભાવાસાકી ત્રાસમેં રહ્યો, રહ્યો ઊદ દસ માસ, હાથ પાવ સુક યાર હૈ, દ્વાર ન આવે સાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598