Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 589
________________ અજ્ઞાત [૫૨] અ'ત - સુખસજ્યામાં નંદના લાલ વાલાજી જૈન ગૂર કવિએ ઃ ૬ વીઠલવર ! હસી લડાવા લાડ મારા વાલાજી જન્મજન્મના ચરણે રાખે! વાસ રે વાલાજી થાભણતા સાંમી પૂરા આસ મારા વાલાજી —ઇતીષ્ટી બારમાસા સંપૂણુ, (૧) સંવત ૧૮૪૪ના માસેાતમ માસે ચંદ્ર પુખ્ખ દીને મધ્યાંત સમયે શ્રી શ્રી શ્રી શ્રી પાશ્ર્વ દેવ પ્રસાદાત્ શ્રી શ્રી શ્રી હીરવીજયસૂરી તત્સીષ્ણુ પં. શ્રી શ્રી શ્રી શ્રી વને ચદ્રગણી તીષ પં. શ્રી શ્રી શ્રી પ. નયવીજયગણી તી શ્રી શ્રી શ્રી વરસીજેયગણી તત્સી. ૫. શ્રી શ્રી શ્રી લાલવીજેયગણી તીષ્ય ૫. શ્રી શ્રી શ્રી ઋધિવીજેયગણી તીષ્ય પ શ્રી શ્રી શ્રી. વીવેકવિજયગણી તત્સીષ પ`. શ્રી શ્રી શ્રી રૂપવિષયગણી તત્ સીષ મુની ભક્તિવને લપીકૃત ક મેા ગ્રામે. પ'. શ્રી શ્રી શ્રી ર'ગવીજેયગણી તત્સીષ પં. શ્રી શ્રી શ્રી ક્ષે“મવીજયગણી તપ્સીષ પં. શ્રી શ્રી શ્રી હે”મવીજયગણી તસ્ીષ્ય મૂની તેજવીજે વાંચનાથે. મુંની ભક્તિવને લપીકૃત સુભવેલાય. ભવંત શ્રી મોંગલ. છ. પ.સં.૩-૧૩, પાલણપુર સંધ ભંડાર દા.૪૮. (તથા જુએ ગૂ. હાથપ્રતાની સ`કલિત યાદી પૃ.૪૮ અને ૩, દલપતરામ શુ. પુ. સૂચિ નં.૪૫૨૧.) [ડિકેટલોગભાવિ, મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. બ.કા.દા. ભા.1. [૨. કાવ્યદોહન (દલપતરામ) ભા.૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૯-૯૦.] ૮૨. અજ્ઞાત (૯૦) સામુદ્રિક (હિંદી પદ્યમાં) લ.સ.૧૮૪૬ પહેલાં (૧) સામુદ્રકે સુભાસુભ પુરૂષીલક્ષણ સંપૂર્ણમ્ સંવત્ ૧૮૪૬ વરષે માસેત્તમ માસે શુક્લપક્ષે મિતિ ાહ સુદિ ૧૧ ભામત્રાસરે લિત પ. સૂરતા કલ્યાંણુપુરા મધ્યે. ૫.સં.૭, યશાવૃદ્ધિ જૈત બાલાશ્રમમાં ગુલાબસુતિના સંગ્રહ મહુવા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૭.] ૮૩. અજ્ઞાત (૯૧) કાકશાસ્ર (ગુજરાતીમાં) લ.સ.૧૮૪૯ પહેલાં (૧) લી.સ.૧૮૪૯, ૫.સ’.૧૪, પ્ર.કા.ભ. વડાદરા નં.૮૪૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૩.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598