Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
- ભેજે
[૭૪]
જૈન ગૂર્જર કવિએ : ૬
૬૮
દુહા. જે કેઉ યા ગ્રંથકે, ચતુર પઢે ચિત લાય લછન તિય પુરૂસકે, સમઝે સબિ સભાય. –ઇતિ સામુદ્રિક ભાષાગ્રંથ પુરૂષ સ્ત્રીવર્ણન સંપૂરણ.
(૧) સં.૧૮૯૦ ચિત્ર સુદિ ૫ ભોમે લિષતં ગુરજી જ્યવંતજી પઠનાથ. ૫.સં.૯, મો.સેં.લા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૪] ૮૭. ભેજે
અમરેલીને, સં.૧૯૦૦ લગભગ. (૯૫) [+] ચાબખા [અથવા પદસંગ્રહ) આદિ – અથ ભેજાના ચાબખા લખ્યા છે.
(૧) મંન કરતો મોટાયુ, રે તેનિ ઉપડી ગઈ પાયુ. ૫ કડી (૨) પ્રાંણિયા ભજિ નિ કિરતાર, આ સપનું છે સંસાર. ૭ કડી (૩) મુરષા મત મુંઝાણિ તારિ, હિથિ પ્રભુ મેલ્યા વિસારિ. ૪ કડી (૪) મુરષા જનમ ગિ છે તારે, બાંધી કમ તણે ભારે. ૪ કડી (૫) જિવ તું રાષે ભજનમાં ભલિ, વેલા જાય છે રે વલિ. ૫ કડી (૬) પછે મંન પછતાવો થાસે, રે જમ તારો જિવ લઈ
જસે. ૫ કડી (૭) મુરષ એક મોહને અડે, ત્યાં અભાગિયા માથે
મતનગારે ગડે. ૪ કડી (2) મુરષો મરિ મરિ કમાણે, માથે મેલસે મોટા પાણ. ૪ કડી (૯) બુટલ પરષરે થાસે રે, બાજિ હાથથિ જાસે. ૪ કડી (૧૦) મુરષો કાલનિ વાતુ કરે, માથે કાલને ચકર ફરે. ૫ કડી (૧૧) જિવને કેણિ વિદ્ધ સમઝાવું, મુરષને નિશે નરકે જવું. ૪ કડી (૧૨) જિવને સાસ તણી સગાઈ, રે ઘરમેં ઘડી ન રાષે ભાઈ. ૩ કડી (૧૩) મુર મોહિ રહ્યો મારૂં, એમાં કોઈ નથી તારૂં. ૩ કડી (૧૪) જગતમાં સુ રહ્યો માલિ રે, ભરાંણિ પાપ તણિ પાલિ. ૩ કડી (૧૫) દુનિયાં દેલવા લાગિ, રે જિવ તમે જ જગિ. ૩ કડી (૧૬) વાણિયા જોઈ કરે વેપાર, આગલ છે પંડાદ્વાર. ૩ કડી (૧) પ.સં.૪, મારી પાસે. [ગૂડાયાદી, ડિકેટલૅગભાવિ.] [પ્રકાશિત ઃ ૧. બુ.કા.દે. ભા.૧, ૨. પ્રાચીન કાવ્ય.માળા ચં૫. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598