Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 592
________________ ઓગણીસમી સદી [૫૫] અહાત ભોજાભક્તના કાવ્યપ્રસાદ, સ.પા. મનસુખલાલ સાવલિયા તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૮-૯૯.] ૮૮. અજ્ઞાત (૯૬) જગદેવ પરમાર વાર્તા લ.સ.૧૯૧૧ પહેલાં (૧) સં.૧૯૧૧ માગ.સુ.૪ સેામે. ૫.સ.૨૬, કૃપા. પે।.૪૯ ન.૯૩૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૯.] ૮૯. અજ્ઞાત (૯૭) સયવચ્છ સાલગાની વાર્તા આદિ – શ્રી ગણેશાય નમઃ. અથ સયવચ્છરી વાત લક્ષ્યતે. દૂહા શિવગતિ પાય લાગ કરિ, સદગુરૂચરણ પસાય સુખરજત અનેાપમ તેહની, કહીયે. વાત બતાય. નાય સુતારા નરવાહણુ, સુગુણુ કરિ સલામ સાલિંગા સુંદર સરસ, તેણુ ભવંતર નામ. લિષત લેષ સુદે લિષા, સાલિંગા સુપસાય વ્યાહ તણા છે વર અવર, વણી અચંભમવાત. વાર્તા પુર્વીલે ભવે સુગુણ માહત્મા જીવ. અમરાવતી નગરી કાક સરદાર ૢતા. નામ સુજા’સિંઘ પચેાલી. તિહાં અમરાવતી નગરીયે... માધવ નામા સુવીપ્ર રહે છે. તે સચવચ્છરા જીવ છે. એહ જ નગરીયે રૂપવતી સ્ત્રી છે. સા મનેાહર સુત્રવીર સ્ત્રી છે. તે રૂપવતી સ્ત્રી સાવલિગા જીવ છે. હિવે... અંત – રાજ સાચવચ્છરે સાવલિ ગારે ઘણી પ્રીત દૂધ. ઘણા સુખવિલાસ કીધા. પૂર્વલે લેષ ઋણુ ભવ ભાગવ્યા. સયવચ્છ સાલિગારી વાર્તા મન સુધે સાંભલે કહે... વાંચે... તિણુને ઘણેા સુષ હૈ।વે. ખુસ્યાલી ઉપજે, ચતુર વિચક્ષણ હેવે, સેગ ચિતા ઉદ્વેગ મટે. ધણા મક(ગ)લીક હેાવે. મનતિ સુખ પામે ઘણા વિલાસ પામે.... ઇતિશ્રી સદયવચ્છ સાવલિઁગારી વાર્તા સમામા. દૂ નયણે સનેહી જગતમેં પૂર્વ પૂન્ય પ્રમાંણ કવિ ચતુરાઈ કેલવી, ચીસ વાત સાંણુ. Jain Education International For Private & Personal Use Only ૧ ૨. 3 ૧. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598