Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 585
________________ સુદામે [૫૮] જિન ગૂર્જર કવિઓ: ૬ રાધાજીને સલો ગૂહાયાદીમાં લ.સં.૧૮૨૯ લગભગ બેંધાયો છે. એટલે કવિ તે પૂર્વે થયાનું ચોક્કસ કહી શકાય. પણ “બારાખડી એ હિંદી કૃતિના કર્તા આ જ સુદામા હશે એમ કહેવું મુશ્કેલ છે.] (૮૩) કૃણ રાધાને રાસ ૨૪ કડી આદિ રાગ ચૂર્ણ આજ મહાપર્બ મલી કરી હરજી રમશું રે હેલી, તેવ તેવડી જતાં મલી ગોરીની ટેલી. રાધાજી રમવા સંચરાં સણગાર સર્વ સારી હંસાગમની હર ભણી ચાલંતી ઠમકે. કટ ત્રટ સોહિ મેષલા કર કાંકણુ લકે માંગ સિંદુર મુજરો મણિ રાષડી ઝલકે. અંત – હરિ ગોવાલ હુંકારીયા, ગ્વાલે ગોપીને ઘેરી રાધાઈ હલધર માગીયા રાસ રમસુ ફેરી. રયને ઉગો રવિ છેઈઓ અંબર થય રાતા જમનાજીને કાંઠડે રાસ ફરીને માતા. કૃણુજી કેરે કામની રાધા રમતિ રા જે રે જોઈએ તે માગજે, ભામથી મન ભાષે. ગાઈ સીષ મેં સાંભલે, રાધા હરને રાસ વીપ્ર સુદામે વર્ણવે તિને વઈકુઠ વાશ. –ઇતિ કૃષ્ણ રાધાને રાસ સંપૂણ. (૧) પ.સં.૧, મારી પાસે. (૮૪) બારાખડી (હિંદીમાં) આદિ- શ્રી ગણેશાય નમ:- શ્રી શારદાએ નમ:. અથ શ્રી સદામાજિકિ બાલ્યપડિ લષત. કકા કલિજુગનાં આધાર, પ્રભુ શમરે ભવ ઉતરે પારા સાધ્ય સંગત્ય કરી હરીરસ પીજે, જિવન્ય જનમ સુફલ કરી લિજે.૧ અંત – સસા સદગુરૂકિ કાહ કરે બડાઈ, મહિમા અતિ કછુ વરનિ ન જાઈ ચિત લાગો સદગુરૂકે ચારનાં, રસનાયક કાહા લિગિ બરના. ર૯ ખખા ખેચિ લિયે ગરૂ અપનિ યોરા, માયાજાલ પલકમે તોરા નિરભયો ય ભયે સબે ભવ ત્યાગ, ગુરૂ કે ચરનનમેં ચિત લાગિ. શશાસોચ વિચાર મટ જબહિસે, દીપક જ્ઞાન દિયો જબહિસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598