Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વસુ-વસ્તા [] જૈન ગૂર્જર કવિઓ : ૬ આદિ- શ્રી વર દિ વરદાયક સદા, ગજવદન ગુણગંભીર
એકદંત અનીસંભવ, સબલ સાહસધીર. સિત પત્રિકા સિંદુરિ, ચલભ મોદક આહાર ગણનાયક પિહિલૂ વરણવું, સિધિ બુધિને ભરતાર. ગવરીસુત ગિરૂઉ અ, આપિ અતિ મતિ આણ સુરે અસુરિ માંની, જેઉ એણિ અહિનાંણ. દિવ્ય વાણું વેદ વિદ્યા, ગુણિક ગુપતા મમ જે બ્રહ્મકુમારિકા, જે કહે પૂર્વ કર્મ. આગમ નિગમે આદે, ચંડિ તેહને અવતારિ જે કવિતા કવિજન ઉચરિ, તે દેવિ ! તમ આધારિ. સરસતી સામણિ વીનવું, બહુ કરિનિ પસાય ઉજેણીને રાજીઉં, વરણ વિસિ વીકમરાય.
ત અંબર પંગરણ, હંસ વાહન માય
કવિ વિપ્ર વસુ એમ ભણિ, કર જેડી લાગૂ પાય. ૭ અંત – રાજા મનસિઉ ચીતિ એમ, પાપ કીધિ નવી એ જેમ ઇસિઉ વિમાસિ વિક્રમ જિસિ, સુગુરૂ સાધ વલી મલીઆ તિસિ.
- ૩૬૯ ધાતુ તણા વચન સાંભલી, વિકમનિ મનિ પૂગી રૂલી આખેટક કર્યાને લીધે નીમ, રાજાનિ ઘરિ પુદતી જેમ. ૩૭૦ રાય વિકમ રાજા એમ કરિ, દુખીયા જિનનાં દાલિદ્ર હરે એહ કથાનો એતલે છે, શ્રોતાજો સવન્ય દેહ. ૩૭૧ એ વિકમરાય તણે ચરિત્ર, ભણિ ગુણિ તસ પુન્ય પવિત્ર કવિ વસ્ત કહિ કર જોડિ, વિક્રમ નામિ સંપદ કાડિ. ૩૭૨ (૧) ઇતિ વિક્રમરાયચરિત્રે રાજાશ્રી વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશની કથા સંપૂર્ણ. સંવત ૧૮૨૫ વષે ચૈત્ર વિત ૩ શુકે શ્રી બાડા મથે મુ. શ્રી ૫ પદ્મચંદ્રજીગણિ શિષ્ય મુ. ભાંણચંદ્રજીગણિ મુ. ગુલાલચંદ્રગણિ લિષિત. શ્રીરસ્તુ. શ્રી. શ્રી. પ.સં.૧૩–૧૬, મ.જે.વિ. નં.૪૬૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૪–૪પ. ત્યાં આ કવિ વસુ તે આ પવના નં.૪૪ના વસુ કદાચ હોય એ તર્ક કરેલો પરંતુ એ કવિ સ્પષ્ટ રીતે વાસ છે, ત્યારે આ કવિ “વસુ” (“વસ્તુ'ને સ્થાને થયેલ લેખનદેષ હાઈ શકે) કે “વસ્તી છે. આ કવિ પિતાને વિપ્ર તરીકે પણ ઓળખાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598