Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શામળદાસ-શામળદાસ ભટ્ટ [૬૪]
જૈન ગૂર્જર કવિઓ: ૬
૭૦, શામળદાસ–શામળ ભટ્ટ
કવિ શામળ ભટ્ટ સંબંધી જુઓ શ્રી અંબાલાલ બુ. જાનીથી સંપાદિત તે કવિની સિંહાસન બત્રીશીના ભાગોની પ્રસ્તાવના અને વડોદરા સાહિત્ય સભાથી પ્રકાશિત “કવિ શામળ”. [કવિને રચનાકાલ સં.૧૭૭૪થી ૧૮૨૧ પ્રાપ્ત થાય છે.] (૭૬) + પંચદંડ ચાપાઈ [અથવા વાર્તા] કડી ૫૯૭
(૧) પદસંખ્યા ૫૯૭, સંવત ૧૯(૦૦૮ના વર્ષ વઈસાષ્ય વદ છઠ વાર સુજે લખીતંગ ઠાકર ફૂલા હર્ષચંદ. જે વાચે તેહને તમારા જનાય નમઃ છે. શ્રી શ્રી. પ.સં.૨૭–૧૪, જશ.સં. [મૂહાયાદી, ડિકેટલોગભાવિ.]
[પ્રકાશિત : ૧. સંપા. મંજુલાલ મજમુદાર] (૭૭) + નંદ આખ્યાન [અથવા નંદબત્રીશી] ૫૦૪ કડી
(૧) લિ. મુનિ વીરવિજયજી ગામ નારિચાણ ધાંગધા પાસેનાં લખો છે. રામવિજયજી સંવત ૧૯ સાતના વરષે શ્રાવણ સુદ અગીયારસ વાર ગુરૂ સંપૂરણું. ૫.સં.૪૦, એક ગુટકા જેવી ચોપડીમાં, ડાહ્યાભાઈ શેઠ પાસે, ખેડામાં. [આલિસ્ટમાં ભા.૨, ગૂહાયાદી, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૬૫).]
[પ્રકાશિતઃ ૧. સંપા. હીરાલાલ વ. શ્રેફ તથા જગજીવન દયાળજી મોદી. ૨. સંપા. ઇન્દિરા મરચંટ તથા રમેશ જાની.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૮-૭૯]
વિક્રમ ઓગણીસમી સદી
૭૧ હરદાસ (૭૮) ભગીપુરાણ (મિશ્રભાષા) ૩૩૪ કી લ.સં.૧૮૦૧ પહેલાં આદિ– અથ ભંગીપૂરાણ લિષ્યતે. ગાથા
પહિલો સરસ માત પ્રણેમાં, પ્રણમુ તે સિર અક્ષર પરમાં
ભાજણ ભરમ ગુણેવી ભ્રમા, નમો ઇસ મિયા દસનમાં. ૧ અંત - જપે હરદાસ દૂને કર જોડિ, કીયા અપરાધ અછિ મિ કેડિ *. મહેસર માપ કરે મનમાઈ, પ્રભુજી રાષે તોરે પાયૅ. ૩૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598