SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૫૫] પ્રહલાદ -ઇતિશ્રી ભંગીપૂરાણ સંપૂર્ણ. (૧) સંવત ૧૮૦૧ વષે પિસ માસે કૃષ્ણપક્ષે તિર્થે ભૌમવારે લિષ્યતં સેવક જગનાથ ગ્રામ મઢાહડ મધ્યે લખું છે સહી. પ.સં.૧૩-૧૫, ઘોઘા ભં. દા.૧૪. [રાહસૂચી ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૪.] ૭ર. પ્રહલાદ એક પ્રહલાદ નામના કવિને રચનાકાલ સં.૧૭૩૦ એ “મિથબંધુવિનોદમાં નં.૪૬૭ ને પૃ.૫૦૩માં ઉલ્લેખ છે. (૭૮) વેતાલપચીસી (હિંદીમાં) લ.સં.૧૮૦૭ પૂર્વે (૧) સં.૧૮૭૭ કા.શુ. ભવાનીદાસ શિષ્ય હરચંદ લિ. પ.સં.૪૧, જિ.ચા. પો.૮૬ નં.૨૨૮૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૫.]. ૭૩. અજ્ઞાત (૮૦) રૂપસેનની કથા લ.સં.૧૮૦૮ (૪) પહેલાં આદિ– $ નમઃ સિદ્ધ શ્રી અંબાજી સત્ય છે. દૂહા રાગ રામગીરી ગવરીપૂત્ર સમરું ગણુનાહ, વીરકથા મૂઝ કરો પસાહ નવતેરી નગરીનું રૂપ, રાજા રાજ કરે ગણુભૂપ ત્રણસઈ સાઠ અંતેવરી નાર, કરે રાજ રૂડે વિસ્તાર પાષાણમઈ ગઢ પિલ પ્રકાર, જાન્યમા પૂત્રે બે જ રૂડૂયે સાર રૂપાન નઈ રૂપકુમાર, રાજા નઈ મનિ હર્ષ અપાર. અંત – આગઈ લાખી સીખામણ હીઈ, વડે વીસામો ના નવી દીયે. વણી પૂર પિતા તે રાયે, તવ વલીઆ નીમણે ઘાયે, કવ્યતા કહે સોગ ઈમ ટલ્યાં, રૂપસેન માવીત્રાંનઈ મલ્યાં. –ઇતિશ્રી રાજા રૂપસેનને રાસ સંપૂર્ણ. (૧) ગ્રંથાગ્રંથ ૧૨૧, સંવત ૧૦૮(૨)ના પોસ વદ ૨ લખી. ૫.સં. ૮-૯, પાલણપુર સંઘ ભં. દા.૪૬ નં.૧૮, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૫.] ૭૪. વસુ-વસ્તે (વિપ્ર) (૮૧) વિકમરાયચરિત્ર કડી ૩૭૨ લ.સં.૧૮૨૫ પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy