Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 527
________________ - ગણપતિ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૮ અંગ ૨૫૦૦ કડી ૨.સં.૧૫૮૪ શ્રા.શુ.૭ મંગળ આમોદ આદિ– કુંયરા કમલા રતિ રમણ, મયણ મહાભડ નામ : પંકજિ પૂછ પર્યકમલ, પ્રથમ જિ કરૂં પ્રણામ. ૧ સુરનર પગપતિ વલિ, લષ્ય ચુરાસી લેય બ્રહ્મા હરિ હર કુસુમશિર, જેણિ જીત્યા સોય. ચરણ ચિહ્ન મુ ચીંતવિ, તે સવિ સીઝે કાજ કર વિણ કમલ બાંધી સદૂ, જિમ કરતા મુષ લાજ, ૩ મકરધ્વજ મુનિવર સુતા, ફરસી ધર તું જેસિ માધવાનલ વરણુવિ, શે મતિ માગીનિ લેસિ. નલ માધવનલ નર મિ કરિ, કાંદલા નારિ કુંડાલ્યા બે કંમલભ ઃ અહિ નિર્ણત મુરારિ. ૧૪ અંગ પ્રઘંમ પૂરું થવું, બીજા ગુણ બેલેસિ નરસાસુત ગણપતિ કહિં, મધુકર જિમ મધુ રેસ. ૧૫૨ –ઇતિ માધવાનલ સંબંધે દગ્ધકબંધેન કવિશ્રી ગણપતિ વિરચિત : પ્રથમાંગ સંપૂર્ણ: ૧૫ર દેગ્ધક. શ્રીપતિ શાહ વિવહારીઉ, સોહાસણિ તસ નારિ રતિ રૂદિ કુલિ અવતરી, કાંતિ નિયરિ મઝારી. ૧૨૦ ૧૨) નરસા સુત ગણપતી, કહિ, કહિસ્યું ત્રિજી અંગ ચૂંટી ચૂંટી ચેલનું મુકિસિ માહિ રંગ. -ઇતિશ્રી માધવાનલ સંબદ્ધ શ્વક. ૨ હર્ષિ વશિયુ ખુહાવતી, જોતાં જોયણુ ભાર ઉત્તમ કરણ આચરિ, વંશિં વર્ણ અઢાર. –બધાં મળી ૯૦ દેગ્ધક ઈતિ શ્રી માધવાનલ. ૩ રાય ચંદ રાજા ભણી, જાવા કરિ વિચાર હરિચંદ રૂકમાંગદપુરી, તે પાંહિ તે સાર. -નરસાસુત ગણપતિ કહિ હે દેહિસિ માય. ૩૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598