Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 575
________________ ૨૮૦ [૫૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ એક દેરૂં ડીઠું વંન વિષે, અપૂજ્ય સવનું લંગ તેની નરસઈ મેતેં પૂજા કીધી, અંતર માંહે આનંદ, ૩ અપવાસ સાત મેં કરા તાં, તારે રીઝાં શ્રી મહાદેવ, કમલની પ વદન વકસી, પ્રભૂ પ્રગટયા તતવ. અંત – જુગત મેસેજ આવ્યા, સમરે તે શ્રી ગોપાલજી, વીરક્ષેત્ર વડોદરા કહાવે, ગુજરાત મધે ગામજી. ૨૭૯ ચતુરવસી સા(જ્ઞા)તી વૃહમણ, કહે તે પરમાનંદજી, સંવત ૧૭૨૮ વીસે, આસુ સુદ નોમ રવીવારેજી. પુરણ ગ્રંથ થએ તે દિવસે, કહુ તે બુધ પ્રકાસજી, પ્રીત કરીને ગાએ સાંભલે, પાતક તેહનાં જાએજી. ૨૮૧ કહે પરમાણુંદ પરમેશ્વર સુ, રાષે તો રદયમાં ધ્યાન અપીચલ પદ આપે નારાયણ, નામે નવે નિધાનજી. ૨૮૨ – ઈતિ મેતા નરશઈનો મામેરે સમાપ્ત. (૧) શ્રી ધમડકે લષ છે સહી. પ.સં.૧૨-૧૬, મ.જે.વિ. નં.૧૧૪. T આલિસ્ટ ભા.૨, ગૂહાયાદી, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૩૨-૩૮), ડિકેટલેગભાવિ, રાહસૂચી ભા.૧.] [પ્રકાશિત ઃ ૧. બૃહત્ કાવ્યદોહન ભા.૧, ૨, સંપા. મગનભાઈ દેસાઈ. ૩. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ભા.૧ તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા ૩ પૃ.૨૧૭૬-૭૮. “મામેરું'ના અંતભાગમાં “પરમાનંદ' નામ મળે છે તે “પ્રેમાનંદનું જ ભ્રષ્ટ રૂપ છે.] ૬૫. વૃંદ ઔરંગજેબનો દરબારી કવિ, પછી તેના પૌત્ર અજીમુશાન પાસે રહેતો હતો. જુઓ કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૪૧૧ તથા મિશ્રવિનાદ પૃ.૪૯૫. (૭૧) + સતસૈયા અથવા વૃન્દાવિદ ૨.સં.૧૭૬૧ કા.શુ.૭ સોમ ઢાકામાં અંત – સંવત શશિ રસ વાર શશિ, કાતિ શુદિ શશિવાર. સાતેં કાકા સહરમેં, ઉપજો યહૈ વિચાર (૧) સં.૧૮૨૨૨ મહા વદિ ૩ દિને ચંદ્રવારે લિષતં પં. ચારિત્રોદયમુનિ ભ્રાતૃ પં. માણિકૌદય મુનિ સહિતેન શ્રી વાલોતરા મધે ચતમશી ચશ્કે. ૫.સં૧૭, અનંત.ભં. [પ્રકાશિત ઃ ૧. વૃન્દ ગ્રંથાવલી, સંપા. જનાર્દનરાવ ચેલેર.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598