Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રેમાનંદ
[૫૫ જૈન ગૂર્જર કવિઓ: ૬ વેદાન્ન અગ્નીહેત્ર હેમે, રાખે અંતર હરી મન ધન માલા ન મુકે ને ભથ્વી ન ચુકે, માતા વૈષ્ણવ રૂખી ભગવાન. ૧૦ જે સુદામા ચરીત્ર શાંભલે, તહેનાં દાલીદ્ર દોહેલાં જાએ જનમેદુખ વાંમે ને મુશ્તી પામે, મલે માધવરાએ. છે વીરક્ષેત્ર વડેદરૂ, ગુજરાત મધે ગામ ચતુરવંશી નાત બ્રાહ્મણ, કવી પ્રેમાનંદ નામ. સંવત સતર આડત્રીસ વરખે, સાવણ સુદી નીધાન તીથી ત્રીતીએ ભ્રગુવારે, પદબંધ કરું આખ્યાન. ઉદર નીમત કરી લેવું ગાંમ ન દરબાર નદીપરા માંહાં કથા કીધી, જથા બુધી અનુસાર,
વલણ બુધીમાંને કથા કરી, કરનારે કથા લીલા કરી ભટ પ્રેમાનંદ નામ મીથ્યા, સ્ત્રોતાજન બેલે શ્રીહરિ. –કડવાં ૧૪. ઇતી શ્રી સુદામા ચરીત્ર સંપૂરણ લખુ છે.
(૧) જેહવી પરત હુતી તેહેવૂ ઉતારૂ છે. લખનારાને દેસ નહી. સંવત ૧૭૯ ૮નાં વરખે ભાદરવા વદ ૬ વાર બુધવારે સંપુરણ લખુ છે. ખોટ વરધ અક્ષર તપાસી વાંચજે. લખનાર અધારૂ ગવંદરામ નારણુજીએ લખુ છે. છે. અપૂર્ણ, છટ્ટા કડવાથી શરૂ, ચેપડે, દે.લા. [આલિસ્ટઈ ભા.૨, ગૂહાયાદી, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૪૦-૪૪), ડિકેટલેગભાવિ.]
[પ્રકાશિત ઃ ૧. બહત્ કાવ્યદોહન ભા.૧, રસંપા. મગનભાઈ દેસાઈ. ૩. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ભા.૧ તથા અન્યત્ર.] (૬૯) + અભિમન્યુ આખ્યાન (ર.સં.૧૭૨૭) આદિ
કડવું ૯. પુરવે પીતા જે તારે હુતા, તેણે છતા સુપરતી વાર સંજીવીનીવીદા માહારે પાસે, તાહારે માથે રાજને ભાર. મા. ૮ સુકાચારજ તાં નામ માહારૂ, હુંથી કાલ પામે બીક
જીરણ થએ જજમાંન મરતે, આજ ઘેરઘેર માગુ ભીખ. માઆ.૯ અત
કડવું ૫૨. અરજુન પુત્રને ઘણું વલવલે, તેથી ત્રીકમ બમણું રડે દ્રપદ રાએ આશવાશનાં કરી, એ કુએર નહી આવે ફરી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598