Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 570
________________ અઢારમી સદી [૫૫] સુદરદાસ બાબા વર્ષે અશ્વને વદિ ૧૦ દિને લિ. ઉદયરત્નન અમરાવતી મધ્યે શ્રી. મારી પાસે. (જુઓ ગૂ. હાથપ્રતોની સંકલિત યાદી પૃ.૪૦ તથા ક. દલપતરામ હપુસૂચિ પૃ.૭૬, ૭૭, ૮૩, ૯, ૧૩૫, ૧૪૧, ૧૯૪, ૨૨૬ ૨૩૨.) [ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૧૨, ૪૯૬).] પ્રકાશિત ઃ ૧. સંપા. મંજુલાલ મજમુદાર. ૨. પ્રાચીન કાવ્યસુધા ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૨-૭૩. “જન એટલે ભક્તજન. એ માત્ર વિશેષણરૂપ શબદ છે, તેથી કવિનું નામ “તાપીદાસ” જ બરાબર છે. પ્રથમ આવૃત્તિમાં કૃતિશીર્ષક સાથે શકસંવત પરત્વે ? ૧પ૩૪ને તક કરેલો તે છાપભૂલ જ હશે. “૧પ૭૪'ને તક, પછી, નીચે કર્યો છે, જે યોગ્ય છે.] ૬૨. સુંદરદાસ બાબા દાદ દયાલના અનુયાયી ખંડેલવાલ વણિક. જુઓ “કવિતાકૌમુદી ભા.૧ પૃ.૩૩૯, “મિશ્રબંધવિનોદ' પૃ.૪૦૩, સુંદરસાર – મનોરંજન પુસ્તકમાલા ૨૫. (૬૬) + જ્ઞાનસમુદ્ર (હિન્દી) ર.સં.૧૭૧૦ ભા.શુ.૧૧ ગુરુ (૧) પ.સં.૨૮, જિ.ચા. પો.૮૬ નં. ૩૯૬. [ડિકેટલૅગબીજે ભા.૧ (પૃ.૪૩૨).]. પ્રકાશિતઃ ૧. સુંદરસાર, મનોરંજન પુસ્તકમાલા ૨૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૩.] ૨૩. બેડિયા જગા-જગજી મિશ્રબંધવિદ' પૃ.૪૬૧ મુજબ નં.૪૦૪ જગોજી, ગ્રંથ – રત્નમહેશ દાસત વચનિકા, રચનાકાલ – સં.૧૭૧૫, વિવરણ – ગદ્યકાર. (૬૭) [+] રાઠોડ રતન મહેસ દાતરી વચનિકા (ચારણી ભાષામાં) ૨.સં.૧૭૧૫ આદિ- શ્રી ગણેશાય નમ:. અથ રાઠોડ રતન મહેસદાતરી વચનિકા લિષ્યઃ પેડિયા જગારી કહી અથ પ્રથ(મ) ગાહા . ગણપતિ ગુણે હિર, ગુણગ્રાહક દાનગુણ દેયણું સિદ્ધિ રિદ્ધિ સુબુદ્ધિ સધીરં, સુડાલા દેવ સુપ્રસનં. કવિત સમરિ વિસન સિવ સગતિ, સિધદાતા સરસતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598